SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हरल्ड. “सत्साधूनां पुनर्भगवतां महाराज ! नश्यन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवाः यतस्तेषां भगवतां प्रनष्ठं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तं सर्वत्राग्रहविशेषः, परिणतं संतोषामृतं, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूता धर्ममेघसमाधिः ॥ तथा गाढानुरक्तमंतरंगमतःपुरं ॥ यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, चित्तप्रसादहेतुः श्रद्धा, आल्हादकारिणी सुखासिका, निर्वाणकारणं वि. विदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानंददायिनी मुदिता, सवोंद्वेग घातिनी उपेक्षति."-श्री सिद्धर्षः " मे तो तुं, मे ना तो-नहि तुं शुगे निथे, નહિ જે બીજ, ક્યાંથી વૃક્ષ ? ફળ કેના ઉપર ફળશે ? હમારી હસ્તીમાં હસ્તી, રહી હારી અજબ રીતે, હમ પર ઘાવ કરતાં વાવ આવી તમ ઉપર પડશે.” - पुस्ता ८- १.] वीर संवत् २४30. [गुन, १८१3. स्फुट नेांध. Editorial notes. सागरगच्छ मुनि सम्मेलनपरथी उपजता विचारो. जूदा जूदा गच्छोनुं खेंचवामां आवतुं लक्ष. સમાજની ઉન્નતિને ઘણોખરે આધાર સાધુવ ઉપર છે એમ માત્ર સાધુઓ જ નહિ પણ ગૃહસ્થવર્ગ પણ ખુલી રીતે કહે છે; અને જેઓ ઉપર ઉન્નતિને આધાર હોય તેઓએ ઉન્નતિનું સ્વરૂપ અને ઉન્નતિનાં સાધન જાણવા માટે તથા તે જાણપણું પ્રમાણે ઉદ્યમ કરવા માટે અહોનિશ કટિબદ્ધ રહેવું જોઈએ એ એક સર્વમાન્ય સિદ્ધાંત છે. જે ઉન્નતિનું સ્વરૂપ તેઓના જાણવામાં ન હોય તે ઉન્નતિને બદલે તેમની પ્રવૃત્તિ અવનતિ કર
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy