________________
(૬)
. અભ્યાસકમ. માત્ર અવિવાહિત કન્યાઓ માટે
ધોરણ ૧ લું, સામાયિક તથા દેવવંદન વિધિનાં સુત્ર તથા નવ અંગે પૂજાના દેહા
સમજણ સહિત મૂખપાઠે. • જીવવિચારની પચીશ ગાથાના છુટા બોલ સામાન્ય સમજણ સાથે. પુત્રી શિક્ષા (ગુજરાતી પ્રેસ.)
છેરણ બીજું, * જીવવિચાર તથા નવતત્વને સાર (ભીમશી માણેક વાળી બુક.) ઉપદેશ પ્રસાદ ભાગ ૧ લે (પ્રગટ કર્તા શ્રી જૈન ધ. પ્ર. સભા-ભાવનગર) હિત શિક્ષા છત્રીશી (વીરવિજ્યજી) સમજણ સાથે.
કન્યાઓ તથા સીએ માટે.
ઘેરણ ૧ લું. બે પ્રતિક્રમણ—અર્થ સમજપૂર્વક મુખ પાઠે (તપગચ્છ માટે શેઠ હીરાચંદ કકલ
ભાઈવાળી બુક તથા વિધિપક્ષવાળા માટે શેઠ ભીમશી માણેકવાળી બુક) : જીવવિચાર પ્રકરણને સાર (ભીમશી માણેકવાળી બુક) સઝાયે–ઉદય રત્નની ચાર-ક્રોધ, માયા, માન, લેભની સઝા, ગહળી:–૧ શીયલ સલુણ ચુંદડી પાનું ૧૦૦ ો બાળબોધ ગહુંળી સંગ્રહભાગ ૨ બહેની સંચરતાંરે સંસારમાંરે પાનું ૨૬ ઈ ૧ લે ભીમશી માણેક,
ધોરણ ૨ જું.. પાંચ પ્રતિક્રમણ તથા નવસ્મરણ-સમજણપૂર્વક મુખપાઠે (તપગચ્છ માંટે શેઠ હીરાચંદ ક્કલભાઈ વાળી બુક તથા વિધિપક્ષવાળા શેઠ ભીમશી માણેકવાળી બુક બે પ્રતિક્રમણ સૂત્રો સિવાય) વિધિપક્ષ માટે પાંચ પ્રતિક્રમણ, ભકતામર તથા કલ્યાણમંદિર
ધેરણ ૩ જુ. નવતત્વ તથા ત્રણ ભાવે સાર (ભીમશી માણેક વાળી બુક). ઉપદે પ્રસાદ ભા. ૧ લે (શ્રી. ન. ધ, પ્ર. સભા–ભાવનગર) સ્તવન –જબ લગે સમુક્ત રત્નકું પાયા નહિ.] સમક્તાર ગભારે પિસતાજી
અથવા દેડતે દેડ પંથ ક્યાયત
સમિતિના ૬૭ બોલની તારો તાર પ્રભુ મુજ સેવક ભણી જાત્રા નવાણું કરીએ વિમલગિરિ.
સઝાય સમજણ સાથે. પ્રભુ પાસજી પ્રગટ પ્રભાવી.
“બેટજીવવિચાર, નવ તત્વના વિધાથીએ ગાથાઓ કંઠે કરીને ભાવાર્થ કરવો પડશે. પરીક્ષ ગાથા પુછશે નહિ પરંતુ તેમાંના પારિભાષિક શબ્દની વ્યાખ્યા વિગેરે પુછશે.