________________
જૈન કારન્સ હૅલ્ડ.
આવી ટીપેામાં કેટલાક સાંકેતિક ચિન્હ, અક્ષરને પ્રયાગ કરવામાં આવે છે કે જેથી હુંકામાં ઘણું સમજી શકાય અને તે ઉપરાંત અમુક પદ્ધતિ રાખવામાં આવે છે એટલે તેના અમુક નિયમે સમજી શકાય છે. તે તે અમે આપીએ છીએ.
ચિન્હ સંકેત.
ચડતાં નબરની નીચે—ઉપયાગી પેટા નંબર નીચે—વિશેષ શુદ્ધ ગ્રંથના નામ નીચે—પરદર્શનનુ પત્રનાઅંક નીચે—વિશેષ રમ્યાક્ષર ગ્રંથમાનના નીચે—આશરેથી ગણેલું. લખ્યાના સંવત્ નીચે—પાંચપાટ
અલ્પાક્ષર સંકેત
૪૩૬
અવ.
ફી.
ખર
ગ.
મા.
ગુ.
ગ્રં
ચા.
અવસૂરિવાળુ
કાવ્ય
ખરતર
ગડબડીસંસ્કૃત
ગાથા
ગુજરાતી
ગ્રંથમાન
ચોપાઇ
2.
ટી.
દિ.
નં.
પર.
પ.
=
X
જૂની ગુર્જર ટાંવાળુ ટીકા દ્વિતીય-ખીજા
નવી લખેલ
પરમતી
પૂનમીયા
જડવી નથી વિશેષ અશુદ્ધ અપૂર્ણ
વિશેષ અરમ્યાક્ષર
ત્રપાટ
પ્ર.
પ્રા.
મા.
H.
મલ.
મુ.
ક્લા.
.
સ.
પ્રકરણ
પ્રાકૃત બાલાવમેધ
મધ્યમકાલની
મલધારી
મૂલ
શ્લાક
સૂત્ર |
સૂરિ 1
સંસ્કૃત
પદ્ધતિના નિયમો.
૧. પિસ્તાલીશ સૂત્રેાના 'કર્તાના નામ નથી આપ્યા, એટલે કે તેઓ ગણધરથી ગુંથેલા છે. ૨. જે ગ્રંથ એકવાર આવી ગયા પછી ફરીને આવે છે ત્યાં કર્તા ગ્રંથમાન–ચ્યા સંવત્ તથા ભાષાના કોઠા નહિ ભર્યા હોયતા આગળ મુજબ જાણવા.
૩ હેમ વ્યાકરણ અથવા હૈમી નામમાળા લખી એટલે કતા હેમાચાય છે એમ સ્પષ્ટ જણાઈ રહેતું હોવાથી ત્યાં કર્તાનું નામ કદી ન હોય તેાપણ સમજી લેવાનુ છે.
૪ જે પ્રતમાં લખ્યાના સંવત્ ન હશે તે જે દેખાવમાં પ’દરમી કે સેાળમી સદીની માલમ પડી છે ત્યાં ‘જૂની’ લખી છે, અને સતરમી કે અઢારમી સદી જેવી લાગી તે ત્યાં મધ્યમ ગણી તે કાઠા ખાલી રાખવામાં આવ્યા છે અને ઓગણીશમી કે વીસમી સદીની ‘નવી’ લખી છે.
૫ ટખાનું ગ્રંથમાન જ્યાં ખાસ જરૂર હશે ત્યાંજ આપવામાં આપશે, નહિતા નહિ જ; કારણ કે જેટલા ટખા છે તેટલા ધણે અંશે અશુદ્ધ જ દેખાતા હોવાથી તે ઉતારવા યોગ્ય નથી. તેમ તેમનું ગ્રંથમાન કેટલું છે તે ચાકસ કરવું પણ મુશ્કેલ છે.
૬ ચૌદમી, પંદરની, તથા સેાળમી સદીની ગુર્જર ભાષાને જૂની ગુર્જર ગણી છે, અને ત્યાર બાદની ગુર્જર ભાષાને ગુજરાતી તરીકે લેખી છે.
૭ પિસ્તાલીશ આગમ તથા તેમની નિયુક્તિ, ચૂર્ણિ તથા ભાષ્ય એ બધાં પ્રાકૃતિમાં છે; માટે તેના માટે ભાષાના કોઠામાં કંઈ ન લખ્યું હોય તાપણુ તે પ્રાકૃતમાં જાણવા, તેમજ કોઇપણ વૃત્તિ, અવસૂરિ કે દીપિકા એ સંસ્કૃતજ હોય છે, તથા વ્યાકરણ—કાષ-છંદ, અલંકાર, અને કાવ્યે એ બધાં સંસ્કૃતમાં જ પ્રસિદ્ધ છે. માટે તે સ્થલે સ ંસ્કૃત સમજી લેવા, તેમજ ખળાવમેાધના માટે ગુજરાતીનો ઉલ્લેખ નહિ કર્યો હોય તેાપણુ ગુજરાતી છે એમ જાણવું,