________________
૩૮૧
થીઓને પોશાક - स्त्रीओनो पोशाक. લખનાર–રા. રા. ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ.
જુન માસને આરમ્ભ હતે. સખ્ત તાપ પડતું હતું. ઉકળાટથી લેકે મુંઝાઈ જતા હતા. ગભરાઈ જતા હતા. સખ્ત ગરમીના આ દિવસમાં અમદાવાદથી સાંજે ચાર વાગ્યાના લગભગમાં ઉપડતી ફાસ્ટ ટ્રેનમાં કોઈ કામે સિદ્ધપુર જવા માટે હું બેઠે હતે. રેન ઉપડવાની તૈયારી હતી તેવામાં મુંબઈ તરફના જણાતા એક બે સદ્ગહસ્થ, એક સન્નારી, બે નાની છોકરીઓ તથા પુષ્કળ સર સામાન સાથે અમારા “ કમ્પાર્ટમેન્ટ ” આગળ આવી પહોચ્યાં. અમારા “ કમ્પાર્ટમેન્ટમાં ગિરદી ઘણી હતી. માંડમાંડ આ લેકે એ પિતાને સરસામાન “પિ ” પાસે ડબામાં નંખાવ્યો અને ટ્રેન ઉપડતાં ઉપડતાં તેઓ ડબામાં દાખલ થયાં. પહેલાં બે ચાર મિનિટ ઉભાં રહ્યાં. આખરે, અન્ય ઉદાર ચરિત
સેન્જરે એ તે સહુને થોડી થોડી છૂટી જગા કરી આપી. [ આ લેકે ડબા આગળ આવ્યાં, ત્યારથી ડબાનાં સર્વ સ્ત્રીપુરૂષની દૃષ્ટિ આ કુટુમ્બની સન્નારી ત્રફ હતી. સ્ત્રી લગભગ ૧૬ વર્ષની યુવાન , લાવણ્યવતી-સુંદર હતી. લેકેની ખસ દૃષ્ટિ તેના તરફ હેવાનું કારણ તેને પિશાક હતા. અધી બાંઘના, ગંજીફરાક જેવા કાજા, પલકા એ તે હવે સર્વસામાન્ય થઈ પડયા છે, પરંતુ આ સન્નારીએ પહેરેલા કબજે લગભગ બગલ સુધી બાંહ્ય જ હતી નહિ. સમાજમાં સ્ત્રીઓ ફેશનને નામે આ અર્યાદ, લગભગ નિર્લજ પિશાક પહેરે છે, પહેરતી થઈ છે, એ જોઈ મને ઘણો ખેદ થ એ એ ખેદ એક લેખદ્વારા પ્રસિદ્ધ કરવાની તીવ્ર ઈચ્છા મને તે જ વખતે થઈ ર હતી.
| પાસ કરતાં માલમ પડયું કે આ કુટુમ્બ મૂળ સુરતનું અને જેન હતું; મુંબઈમાં ચંકમાં નિવાસ કરતું હતું અને એક આગેવાન ઝવેરી કુટુમ્બ તરીકે આખા મુંબઈ શ થાપારી વર્ગમાં સુપ્રસિદ્ધ હતું.
લ, જૈન સ્ત્રીઓમાં, તેમ પ્રમાણમાં સર્વ કામની સ્ત્રીઓમાં સુઘડ અને સ્વચ્છ દેખ કરતાં, ફેશનેબલ દેખાવાને, અપ-ટુ-ડેટ, છેલ્લામાં છેલ્લી ફેશન
મુજે વસ્ત્રાલંકાર સજવાન શેખ વધવા લાગ્યો છે. અમદાવાદમાં દશ વર્ષ પહેલાં - ના મને ક્ષત્રી કેમની સ્ત્રીઓ પહેરવેશમાં આગળ પડતી હતી. હાલ, આ શહેરમાં
જ લેઉવા સ્ત્રીઓ ફેશનનાં નેતા છે. મારી કદાચ ભૂલ થતી હશે પણ જૈન સ્ત્રીઓ પહે, ઉપર, વસ્ત્રાલંકાર ઉપર વિશેષ લક્ષ આપે છે અને જીવનના સામાન્ય વ્યવહારમાં ના નાયિકાઓનું અનુકરણ કરતી હોય એવો ભાસ આપે છે. સ્ત્રીઓ ગંદી ફુવડ જેવી તેના કરતાં ફેશનના વિચારથી પણ સ્વચ્છ રહે એને હું કાંઈક વધારે પસંદ કરું પરંતુ સ્ત્રીઓ સુઘડ અને સ્વચ્છ દેખાવા ઉપરાંત ફેશનેબલ-ફેશનેબલમાં પણ ફેશનેબી ખાવા યત્ન કરે છે, વસ્ત્રાલંકારનાજ વિચારમાં, તેની જ ફિકરમાં, ટાપટીપમાં પિતાને સમળે છે, જીવનમાં અન્ય ઉપયોગી કર્તવ્ય મૂકી, આ તરફ હદ બહાર ધ્યાન આપે