SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવ્હેનને. ૩૪૭ -^ ^^^ ^ ^^^ ^^^^^ લેકની અંધપરંપરામાં કે દેખાદેખીમાં ચાલવું નહિ. એક આમ કરે છે–કહે છે માટે આપણે પણ આમ કરવું–કહેવું એટલે મુક્તિ મળી જશે એમ માનવું નહિ. મતલબ કે લકની દેખાદેખી નહિ કરતાં સત્યનું જ ગ્રહણ કરવું. જુઓ ભગવાન સૂત્રકાર ફરમાવે છે કે "पुरिसा सबमेव समभिजाणाहि सचस्लाणाए सेउवाट्रिए से मेहावी मारं तरति તે જ માહાથ થે તમgvસતિ” હે પુરૂષ ! (જે તારે કલ્યાણને ખપ હેય તે) તું સત્યને જ સેવ (સત્યનુંજ ગ્રહણ કરી, સત્યને જ જાણ; સત્યની આજ્ઞાનું સેવન કરતાં તે સત્યને સેવનાર બુદ્ધિમાન–મેધાવી પુરૂષ કે સત્યને શોધીને તેને ગ્રહણ કરનાર પુરૂષ મૃત્યુને તરે છે અને ધર્મનું પાલન કરીને શ્રેયને મેળવે છે. ઉપરોક્ત ખુલાસાથી પ્રાણની સમજ સાથે બીજું પણ કાંઈક જ્ઞાન સંપ્રાપ્ત થાય એવા હેતુથી જ ખુલાસાનું લખાણ લંબાવ્યું છે. 1 ટકારા–કાઠિયાવાડ, ગોકલદાસ નાનજીભાઈ ગાંધી, धर्मबहेनने! એ બહેન બંધુવત્સલે ! લીધે સમીપ દૂર ગાનથી, મીઠાં મધુસમ વેણુનાદે, ખેંચીએ મદતાનથી. નથી દઢ તમારું હૃદય કે મમ હૃદય તે પરવશ થયું, ના જાણતે જાણી જાતે એમ કુતુહલી મન થઈ રહ્યું. ખૂબ સાંભળ્યું પ્રશ્નોત્તરે મનના ખુલાસા કંઈ કર્યા, કહેવું રહે મનમાં ઘણું પણ શબ્દ શોધ્યા નહિ જડ્યા. ય લોકો, સંશય અને ચમકાર ચંચલ વૃત્તિના, ત્યાં હોય બંધુ-બહેન નિર્મલ પ્રેમગ્રંથિપ્રવૃત્તિ ના. જગમાં અનેક થઈ ગયા, રાજર્ષિ, સંત, મુનિવરે, જેના હૃદય સાત્વિકમાંથી સ્નેહને વહત ઝરે, જેના સુબેધ થકી હજારો લાખ કંઇક તરી ગયા, પણ નાવ પિતાના ડ્રખ્યા ને પંકમાં તેઓ ખુંત્યા. અભ્રષ્ટ તતભ્રષ્ટ, થયા કાં યોગભ્રષ્ટ એ, ગણાયા ભૂલને પાત્ર, હતા માત્ર મનુષ્ય એ. આવી આવી મનની જબરી કલ્પનાઓ વહે છે, તેમાં પર થઈ નિહાળું મળતાં ગંભીર સત્ય રહે છે. તોયે દિલ અરે મધુર સ્વરથી ખેંચાઈ તુને ચહે છે, બેની ! બેની ! બંધુયાગ્ય શું હું છું ?” એમ શબ્દો કહે છે. ઠગાતી તું છે ના, મનથકી પૂરી ખાત્રી કરજે, થઈ શાણું સુજ્ઞા, કથન મુજ તું લક્ષ ધરજે. હતે સંશયગ્રસ્ત, કદિ ન મનમાં એમ ગણજે, ૧૫-૭-૧૭ વધુ પ્રીતિ નિર્મલ, કરી શકું અને તુંય કરજે.
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy