________________
જૈન કન્ફરન્સ હેરલ્ડ.
नेमिनाथ चतुष्पदिका. राजिमतिनो सखी साथे संवाद. . प्राचीन गुजराती साहित्यनो नमुनो.
સોહગ સુંદરૂ ઘણયનું, સુમરવિ સામિઉ સામલવનું સખિ પતિ રાજલ ચડિ ઉત્તરિય, બારમાસ સુણિ જિમ બજરિયા, નેમિકમર સુમરવિ ગિરનારિ, સિદ્ધી રાજલ કન્નકુમારિ છે આંકિણી છે શ્રાવણિ સરવણિ કડુયં મેહુ, ગજઈ વિરહિરિ ઝિઝઈ દેહુ, વિજજુ ઝબકઈ રખસિ જેવ, નેમિહિ વિષ્ણુ સહિ સહિયાં કેમ ? સખી ભણઈ સમિણિ મન રિ, દુજણ તણું ભ વંછિત પૂરિ, ગયઉ નેમિ ત૬ વિણઉં કાઈ, અછઈ અનેરા વિરહ સયાઈ. બલઈ રાજલ ત ઇહુ વયણું, નથી નેમિ સમં વર રણ, ધરઈ તેજુ ગહગણ સવિ તાવ, ગણિ ન ઉગઈ દિણય જાવ. ભાવિ ભરિયા સર પિડખેવિ, સકસણ રોઈ રાજલ દેવિ, હા એકલડી માં નિરધાર, કિમ ઉષિ (ખિ) કરણસાર.” ભણઈ સખી રાજલ મન રાઈ, નીરૂ નેમિ ન અપૂણ હેઇ, સિંચિય તવર પરિ પલવંતિ, ગિરિવર પુણ કેડ ડેરા હૃતિ. સાચઉં સખિ વરિ ગિરિ ભિજવંતિ, કિમઈ ન ભિજઈ સામલ કંતિ, ઘણુ વરિસંઈ સર ફુદંતિ, સાંય પણ ઘણુઓહ ડુલિંતિ. આસો માસહ અંસુ પ્રવાહ, રાજલ મિલ્હઈ વિણુ નમિનાહ, દહઇ ચંદુ ચંદણ હિમ સી૬, વિષ્ણુ ભત્તારહ સઉ ચિવરીઉ. સખિ નવિ ખીને નેમિહિ રેસિ, મન આપણુ પ૬ તઉં ખય નેસિ, છણિ દિખાડિ૬ પહિલઉં છેહુ, ન ગણિક અઠું ભવંતર ને. નેમિ દયાલૂ સખિ નિરસ, કીજઈ ઉગ્રસિણ ઊપરિ રેસુ, પસુય ભાવિ મૂકઉ વાડુ, મુઝુ પ્રિય સરિસ કિયઉ વિહાડું. કત્તિગ કિત્તિ ગઉ ગઈ સંઝ, રજમતિ ઝિઝિઉ હુઈ અતિ ઝંઝ, રાતિ દિવસુ અ૭ઈ વિલવંત, વિલિ વલિ દયકરિ દયકરિ કંત. નેમિ તણી સખિ મૂકિ ન આસ, કાયર ભગઉ સો ઘરવાસ, ઇમઈ ઇસી સનેહલ નારિ, જાઈ કે અંડવિ ગિરનારિ. કાય. કિમ સખિ નેમિ નિણંદુ, જિણિ રિણિ ચિત્તઉ લખું નહિંદુ, કુરઇ સાસુ (ભુ?) જ અગ્ગલિ નાસ, તાવ ન મિલ્હઉં નેમિ હિ આસ. ૧૩ મગસિરિ ભગુ પાઈ બાલ, ઇણ ઘરિ પભણઈ નયણવિસાલ, જે ઈમેલઈ નેમિ કુમાર, તરુણું વેલવહઉં સવિ વાર,
૧૪