________________
કોન્ફરન્સ શ્રી સુકૃત ભંડાર ફંડ. (સંવત ૧૮૬૯ ના જેઠ વદ ૧૨–અશાડ વદ ૧૩, તા. ૧-૭-૧૩ થી તા. ૩૧-૭-૧૩) વસુલ આવ્યા રૂ. ૩૭૫–૪-૦ ની વિગત. આ માસ આખરના વસુલ ૧૬૫૭-૩-૦ ઉપદેશક મી, વાડીલાલ સાંકળચંદ–ઉ. ગુજરાત.
ભલગામ બા, ઊણ ૩પા, માનપુરા રા, વાલપુરા ૨, ભદરવાળી ૧, સીયા , જાખેલ. સીરવાડા ના, માંડલા રા, રૂવલ ૩, તેરવાડા ૧૮, ઈસરવા બા, એદરમાણ ૧, વડા ટા, ડુંગરાસણ ૨, માનપર લેવા, આવી છે, રવીઆણા ૩.
કુલ રૂ. ૮૨-૦-૦ ઉપદેશક મી. અમૃલાલ વાડીલાલ–દક્ષિણ ખડકલાટ ૨૫, નવલીહાશે ૧૨,બેડકીહાલ ૩૦, સદલગા ૫, નીપાણી ૪, કાગળ ૨.
કુલ રૂ. ૧૨૩-૮-૦ ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ–પાલણપુર ઇલાકો.
ગઢ ૩૨, વસુ ૩૧ાા, મેતા ૪૮, કેરડી ૧પા, તેનીવાડા ૨પા, સેદરાણું, ૫, એદરાણું ૩, કેદરાલી ના નાંદેત્રા ૧૪,
કુલ રૂ. ૧૫૯-૦-૦ આગેવાનોએ પિતાની મેળે મોકલાવ્યા. સંદેર ૧૧, સમલી ભા.
કુલ રૂ. ૭-૧ર-૦
એકંદર કુલ રૂ. ૨૦૩ર-૭-૦ - ઉણના શેઠ ઉજમશી કુલચંદે રૂ. ૧૧) તથા થરાને શેઠ ચતુર ગણેશે રૂ. ૪) આ કુંડમાં પિતાને ત્યાં કારજ પ્રસંગ આપ્યા છે
ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદને પ્રવાસ, રિયા–જાહેર મેળાવડામાં ભાષણ આપતાં જીવ દયા, દારૂનિષેધ, માંસાહાર ન કરો ઈત્યાદિની
પ્રતિજ્ઞાઓ ઘણા માણસોએ તે જ વખતે લીધી હતી. તેમજ જૈન સમાજમાં ભાષણ આપતાં
લગ્ન પ્રસંગે ગવાતાં ફટાણું નહિ ગાવાની હાજર રહેલી ઓંનેએ પ્રતિજ્ઞા લીધી હતી. લેદરા–કન્યાવિક્રય, મૃત્યુ પાછળ મિષ્ટાન, ફટાણું નહિ ગાવાં વિગેરે વિષય પર ભાપણું
આપતાં હાજર રહેલ જૈન બંધુઓ-બહેને ઉપર ઘણી અસર થઈ હતી. વર્ષમાં
એક બે વખત ઉપદેશક મોકલવાને આગ્રહ કરવામાં આવેલ છે. થરા–ફટાણું નહિ ગાવાની હાજર રહેલ ઘણી બહેનોએ પ્રતિજ્ઞા લીધી લતી. સુકૃત ભંડાર
ફંડ વસુલ કરી આપ્યું હતું. ઉણ–એક અઠવાડીઉં રહી જીવહિંસા, માંસાહાર, રડવું કુટવું, ફટાણું ગાવાં, હેલીપૂજન
ઈત્યાદિ વિષય પર જૈન તેમજ જૈનેતરના શ્રેતાઓ સમક્ષ ભાષણ આપતાં ઘણાએ પ્રતિજ્ઞા લીધી હતી તેમજ ફટાણાં કઈ ગાય તો મહાજનને સવા રૂપીય દંડ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું. વળી ભલગામમાં કેળીનાં ઘર ૧૨૫ છે તેઓને જમાડી ભાદરવા સુદ ૪ ને દિવસે ખેતી
વિગેરે બંધ કરી કોઈ પણ જાતની હિંસા ન કરવા દસ્તાવેજ લખાવી આપ્યો. જાખેલ-દારૂ, હુકે, બીડી વિગેરે વ્યસનની ચીજોથી થતા ગેરફાયદા એ વિષય પર ભાષણ
આપતાં સારી અસર થઈ હતી. સુકૃતભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું. માંડલા–કન્યાવિક્રય ઉપર જાહેરભાષણ આપતાં હાજર રહેલ સર્વેએ પ્રતિજ્ઞાઓ લીધી હતી. ખારીઆ–જીવહિંસા, માંસાહાર, કેફી વસ્તુ પીવાથી ગેરફાયદા ઉપર ભાષણ આપતાં
ત્યના ઠાકર ભુપોંજી હજુરજીએ પ્રતિ લીધી હતી તથા સાકર વહેચી હતી. .