________________
|| ૩ નમઃ રિવ્યઃ |
श्रीजैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड.
कोऽप्यन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतयदोषशुद्धिमुदितां दोक्षार्यिकां चानयत्,
किं चैतन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ॥ અહો! સમર્થ એવા સંઘને કઈ નવીનજ મહિમા દેખાય છે. કારણ કે તેના કાર્યોત્સના બળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થકર પણું થાય છે.
--
--
--------
પુસ્તક ૭]
વીર સંવત ૨૪૩૭ માર્ચ સને ૧૯૧૧.
[અંક ૩.
-
--
-
HOLY KELASH MOUNT AND SIMLA DISTRICT, ( Parbhu Dayal Jaini, Tahsildar, Kalkhai Dt. Simla-Punjab.)
One can easily reach Kalka by E. I. Railway. Kalka is a small town containing a population of about 5,000. There is a newly built Jain temple at Kalka.
Panjore is 4 miles from Kalka by mettled road. This is an old town in ruins but now contains only 10 shops and about 40 huts. There is an old large well and tank called Dharu Chatter. Where 10 thousand men gather from Besakh Badi 15 to Besakh Sudi 3 to purify themselves in the sacred waters annually. There are many old broken Jain images of large and small sizes scattered here and there found in old ruins, which clearly proves that Jainisin was once in full force here.