________________
૫૦]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ ફેબ્રુઆરી
૭૦... 0-0 શેઠ ફકીરચંદ પ્રેમચંદ ક્રી
રીડીંગ રૂમ લાઈબ્રેરીને ૧૪
માસની મદદના આપ્યા. ૯- 0-માંગરોળ જૈન સભાને તેમની
તરફથી ચાલતી સ્ત્રી શિક્ષણ શાળાને ૩ માસની મદદના
આપ્યા. ૧૨૦-... :- મેસાણ શ્રીમદ્દ યશોવિજયજી
પાઠશાળાને છ માસની મદદના
આપ્યા. ૫૦- - મુંબઈ જૈન વિદ્યાશાળા
[શાંતીનાથજીના દેરાસરે ને
પાંચ માસની મદદના આપ્યા. ૪૨.. 0-0 બે વિદ્યાર્થીઓ ટાઈપરાઈટીંગ
શર્ટહેન્ડને અભ્યાસ કરતા
તેમને મદદના આપ્યા. -- ૧-લીંમડીના ૧ વિદ્યાથીને
સ્કોલરશીપ. * ૪૭-૧૫-૬ કેળવણીના પિપર ફોરમ
છપાવ્યા તેના છપાઈનાં તથા કાગળોના અને તે દરેક પાઠશાળા તથા સ્કુલમાં મેકલાવ્યાના ટપાલ ખર્ચના
મળીને. ૫- ૮-૬ શ્રી માંગરોળ જૈન સભાને,
નડીઆદથી ઉપાધ્યાય કાશીરામ આવેલા તે વખતે જાહેર સભા ભરવા માટે કાગળો લખ્યા તથા ગાડી
ભાડા વગેરે ખર્ચનાં. ૫૦ - ૭-૦ અમદાવાદ જૈન કન્યાશાળાને
મદદના આપ્યા.