________________
आशिर्वाद.
श्री संघ जग जन पद, राजाधिपराज सन्नि वेशानाम्। गोष्टिक पुर मुख्याणां, व्याहरणै व्याहरच्छांतिम्. श्री श्रमण संघस्य शांतिर्भवतु, श्री पार जनस्य शांतिर्भवतु. श्री जन पदानां शांतिर्भवतु, श्री राजाधिपानां शांतिर्भवतु. श्री राज शन्निबेशानां शांतिर्भवतु, श्री गोष्टकानां शांतिर्भवतु. श्री पुर मुख्याणां शांतिर्भवतु, श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु. .
___ बृहतशांति. ભાવાર્થ-જગતના દેશ, રાજ રાજેશ્વર, રાજાઓના અધિપતિ અને રાજ્ય મહેલ મંદિરો એ સર્વના નામ લઈ લઈને, તેમજ શહેરના આગેવાન માનવંતા પુ
ના પણ ન મે બોલીને શાંતિને ઉંચે શ્વરે ઉલ્લેષણ કરવી-જાહેર ઉપકાર કરવો.' શેભાયમાન શ્રી શ્રમણ સંઘને શાંતિ પ્રાપ્ત થાઓ. શહેર ગામના વસનારા લોકોને શાં પ્રાપ્ત થાઓ. દેશને વિષે શાંતિ પ્રાપ્ત થાઓ, રાજા અને અધિપતિઓને શાંતિ પ્રા થાઓ. રાજાઓના મકાનોને વિષે શાંતિ ફેલાઓ. શહેરના આગેવાનોને શાંતિ પ્રાપ્ત થાઓ. અને બ્રહ્મલોક-બ્રાહ્મણો કિંવા બહ્મનિષ્ઠ પુરૂષોને પણ શાંતિ પ્રાપ્ત થાઓ.
દીધી કેરનેશનના મહાન મહત્સવ પ્રસંગે મુંબઈના જૈન શ્વેતાંબરે
તરફથી કરવામાં આવેલ પ્રાર્થના અને રોશની. પાયધુની ઉપર આવેલ શ્રી ગેડીજી મહારાજના તથા શ્રી શાંતિનાથજી મહારાજ વિગેરે બધા દેરાસરોના ઉપાશ્રયમાં પ્રાર્થના કરવામાં આવી હતી. તથા રાત્રે ફુલેલાઈટથી આંગી સાથે ભવ્ય રોશની કરવામાં આવી હતી. '
શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ ઓફીસનું કામકાજ તા. ૨ થી ૫ તથા તા. ૧૨ મી ડીસેમ્બરના રોજ રાજ્યાભિષેકના મહાન માંગલિક દિવસ હોવાથી બંધ રાખી પાંચે દિવસ રોશની કરવામાં આવી હતી.