________________
૧૯૧૧]
પરચુરણ કામકાજ
[૩૪૭
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના પત્ર હાલના નવા વહીવટ કર્તા ગૃહસ્થને સોંપવામાં આવ્યું છે.
છેલ્લે ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ બેચર મળે આવેલાં શ્રી વાસુ પુજ્ય મહારાજના દેરાસરના વહીવટને લગતે રીપોર્ટ:
સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ મુલચંદ વર્ધમાનના હસ્તકને સં. ૧૯૩૪ થી સં. ૧૮૬૭ ના શ્રાવણ વદ ૭ સુધીને હિસાબ અમોએ તપાસ્યો તે જોતાં નામું રીતસર રાખવામાં આવ્યું નથી, પણ વહીવટ ઘણી જ કાળજીથી ચલાવે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે.
જલે ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ ગાંભુ મધ્યે આવેલાં શ્રી ગંભીર પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગત રીપિટ –
સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ મેહનલાલ નથુભાઈ તથા શેઠ દેવચંદ ઠાકરશીના હસ્તકને સંવત ૧૮૬૦ ના કારતક સુદ ૧ થી સંવત ૧૮૬૭ ના અશાડ વદ ૧૦ સુધીનો હિસાબ અમોએ તપાસ્યો. તે જોતાં વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે.
સદરહુ સંસ્થામાં સંવત ૧૮૬૫ ની સાલમાં શેઠ તલકચંદ પાનાચંદ તરફથી જૈન પાઠશાળા સ્થાપવામાં આવી છે. તેમાં છોકરાઓ તથા બાળાઓ તેમજ સ્ત્રીઓને ધર્મનું શિક્ષણ સારી રીતે આપવામાં આવે છે. તે માટે તેમને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગૃહરને આપવામાં આવ્યું છે.
લી. શ્રી સંધને સેવક
ચુનીલાલ નહાનચંદ ઓનરરી ઓડીટર-શ્રી જૈન ભવે. કેન્ફરન્સ.
મુંબઈ-થી જેન વેતાંબર કૅન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજની ટુંક સેંધ.
- પરચુરણ કામકાજ અકટોમ્બર માસને હેરલ્ડના પાને ૨૮૫ થી ૨૯૭ માં જણાવ્યા મુજબ મહેરબાન મુંબઈના કલેકટર સાહેબ સાથે પત્ર વ્યવહાર થથે હતા. ત્યાર બાદ તા. ૧૨-૧૦-૧૧ ના રોજે મહેરબાન કલેકટર સાહેબને નામદાર પાંચમ જ્યોર્જને દીલ્લી દરબાર વખતે એડ્રેસ આપવાના સંબંધમાં રજા મેળવવા માટે મુંબઈ શ્રી જેન વેતાબર કોન્ફરન્સના