________________
श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड.
॥ ॐ नमः सिद्धेभ्यः ॥ काऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्यिकां चानयत्,
किं चैत्तन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ॥ અહો! સમર્થ એવા સંઘને કઈ નવીનજ મહિમા દેખાય છે. કારણ કે તેના કાયોત્સર્ગના બળવડે રાસનદેવી યક્ષા સાવીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાઠવીની) કરેલી દેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સાધના આવા પ્રભાવના વિભવવડે તીર્થકરપણું થાય છે.
-
-
पुस्तः
७]
વીર સંવત ૨૪૩૭ નવેમ્બર ૧૯૧૧
५११
मुसाफर बे वतन तुं है,
कहां तेरा ठिकाना है ।
गझल.
दिला यक दम न हो गाफिल,
ये दुनिया छोड जाना है ॥ बगाचे छोडकर खाली,
जमी अंदर समाना है. ॥ १ ॥ बदन नाजुक गुलों जैसा,
__जो लेटे सेज फूलोंपर ॥ होगा एक दिन मुरदा,
यही कीडोने खाना है ॥ २ ॥