________________
૩૧૪].
જેને કેન્ફરન્સ હેરડ.
અકબર
વળી આમાં કેટલીક જગ્યાએ અંગ્રેજી દવા (Disinfectant) તરીકે લખેલ છે. પરંતુ ગામડાઓમાં તેવી દવા તત્કાળિક મળી ન શકે એ સ્વાભાવિક છે; જેથી કદાચ તેણે દવા ન મળી શકે તે પણ મોઢા તથા પગના ચાંદાના જખમ માટે જે દવાઓ લખવામાં આવી છે તે તમામ દેશી ને જુજ કીંમતની છે માટે જે તેને ઉપયોગ કરવામાં આવશે તે તેથી પણ સારે ફાયદે થશે.
પગની ખરીમાં Phenyle વાપરવા ઉપર જણાવેલ છે પરંતુ તે પ ગામડામાં મળવું મુશ્કેલ છે. માટે તેને બદલે લીંબડાનાં પાન કાચા તેલમાં કકડાવી તેના ચાબકા જો દેવામાં આવે છે તે પણ ચાલી શકશે. તબેલાઓમાં Solution of Phenyle and Carbolic Lotion ન છાંટી શકાયતે લીંબડાના પાનને ગરમ પાણીમાં ખુબ ઉકાળી તે ધગધગતું પાણી તબેલાઓમાં છંટાવવાથી પણ ફાયદો થશે “ગુજરાતી પંચ” ના તા. ૨ જુલાઈ ૧૯૧૨ ના અંકમાં આ નિબંધ પ્રસિદ્ધ કરવામાં
આવેલ છે અને તે ઉપરથી “ સાંજ વર્તમાને ” પણ તા. ૩૧ જુલાઈ ૧૯૧૧ ના પિતાના અંકમાં આ નિબંધ ઉપરથી ઉતારે કરેલ છે. જેથી તે પત્ર વાંચનાર ગ્રહને તેનું જ્ઞાન થયું હશે પરંતુ ગામડાના ખેડુત લેકે તથા અભણ વર્ગ કે જેઓ વર્તમાન પત્ર વાંચી શકતા નથી તેને માટે આ નિબંધીની ૨૫૦૦૦ પ્રત શ્રી મુંબાઈના જીવદયા, જ્ઞાન પ્રસારક ફંડના એ. વ્યવસસ્થાપક શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેઓને આ હેન્ડબલ મંગાવવાં હોય તેમણે તેમના સરાફ બજારને શીરનામે લખી મંગાવવા
ઇનિંગ ફેકટરીઓના માલીકેએ આશિર્વાદ સાથે કરકસરથી
પૈસા બચાવવાની એક ઉમદા તક. પરમાત્માની કૃપાથી હિંદુસ્તાનમાં હાલ થડા વર્ષો થયાં સાચા કામની જના, તથા કળા કૌશલ્યતાથી રૂ કાંતવા માટે જીનિંગફેકટરીઓ બંધાતી જાય છે અને હિંદુસ્થાનનાં લગભગ તમામ સારાં શહેરો અને ગામડામાં આવી ફેકટરીઓ જોવામાં આવે છે તેથી એક રીતે આપણે અલબત ખુશી થવું જોઈએ. પરંતુ જેટલી ખુશાલી આપણે મેળવી શકીએ, તેટલી જ બલકે તેથી વધારે દીલગીરી પણ મેળવવાનું કારણ બને છે અને તે એ છે કે જીનમાં વપરાતા રેલરમાં કતલ કરેલ ઢોરનાં ચામડાંનાં વાસ વરવામાં , આવે છે, અને તે બાબતમાં માત્ર શિવજી મેરારજી નામના એક જીનીંગ ફેકટરીના માલેકે, તેવા ચામડાંનાં વાઇસરો કાઢી નાખી પિતાની ફેકટરીમાં કાગળનાં વાઈસરે વાપરતા કેટલીક જાતના ફાયદાઓ તેઓને મળ્યા છે, તે તેઓ નીચેના કોઠા પ્રમાણે જણાવે છે