________________
૩૧૨ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
અકટોબર
કરે તે તે સ ંગીનને લાંબા વખત ટકા શકેછે. ને તેથીજ હાલના સમયને અનુસરી કારન્સ જેવી મહાન સંસ્થાની જરૂરછે. તે મારા વ્હાલા બ એડ તથા મારા જૈન કામના થાંભલારૂપી શેઠીઆ તથા મારા જૈન કામના નાવરૂપ પુન્ય મુનિ મહારાજાએ તમા તમારા ભાઇઓની ઉન્નતિ કરવાને તન મન ને ધનના ભે.ગ આપે તેજ તમારા ઉદય થશે. ને તેથીજ તમારી કઢંગી સ્થિત તે નાશ થશે. મારા પવિત્ર ભાઈઓ તમારી કામમાં કૅલવણી રૂપી ગુલાબના ફુલોના લાંબા હાથે છંટકાવ કરે ને તે વૃક્ષને દિનપ્રતીદિન વધારા. કલ્પવૃક્ષરૂપી અમુલ્ય કેળવણીને સુગ઼ભિત કરવાને માટે ઉઠો જાગૃત થાઓ તમારી કુ ંભકર્ણેની નિદ્રાને ત્યાગ કરે તે જૈન ધર્મની વિજયી ધ્વજા આખા પૃથ્વીતળમાં ફેલાવે. અસ્તુ. અસ્તુ. અસ્તુ.
ઢારામાં ખરવાસનુ દરદ, અને તેની સારવાર.
ઢારામાં, ખરવાસ અને માવાસનુ દરદ (Foot and mouth Diseasese) હિન્દુ સ્થાનના તમામ ભાગામાં વખત વખત જોવામાં આવે છે, અને એવુ` કાઈ ગામ નવલેજ ખાલી હશે, કે જ્યાં આ રેગે પોતાનું સ્વરૂપ ઢારામાં દેખાડયું નહિ હશે. સાધારણ રીતે મા રાગ એક ચેપી રોગની જાતનું દરદ છે. તાપણુ સાંકરડે (Anthrax) શિફ્ળિ (Rind erpest) વીગરે જે ચેપી દરદી ઢારામાં અસાધારણ ત્રાસદાયક અને પ્રાણધાતક છે તેટલુ ભયંકર આ દરદ નથી, એતા ખાત્રીથી કહી શકાયછે તેા પણ જો તેની કાળજીપૂર્વક દવા દારૂ તથા સારવાર કરવામાં ન આવે તો એથી બિચારાં મુમાં ઢારાને ધણુ! દિવસ સુધી કષ્ટ વેઠવુ પડે છે અને કેટલીક વખત આખા ગામમાં, ખેતીવાડીનાં તમામ ઢેરાને આ રાગ એટલા બધા લાગુ પડે છે કે તેથી ખેતીના પાકને પણ નુકશાન લાગવાને સંભવ બને છે અને તે બાબતને મને વખતો વખત અનુભવ થવાથી, તે રાગ સંબધી ટુંક વિવેચન તથા તે માટે કરવી જોઇતી સારવાર, વીગેરેનું જ્ઞાન આપવા રજા લઉ છું.
ચિકિત્સા —જે જાનવરને આ રોગ લાગુ પડે છે તેને પ્રથમ ખરીની અંદર અથવા મોઢાની અંદરUlcers (ચાંદા)દેખાય છે, અને તેથી કરી ઢાર લંગડાતું ચાલે છે તથા તેના મેઢામાંથી લાળ પડયા કરે છે, તથા તેને શ્વાસ દુ ધવાળા માલુમ પડેછે. તે ઉપરાંત તેને તાવ પણ શરીરમા ભર્યો રહે છે. મતલબ મેઢામાં ચાંદાં હાય છે તેને લીધે તે ખાઇ પી શકતું નથી તથા પગનાં ચાંદાંતે લતે તેને હાલવા ચાલવામાં મુશ્કેલી પડેછે તથા ખારકને અભાવે અને તાવને લીધે તેને નબળાઇ લાગેછે. કે.ઇ વખત મેઢ માં એટલાં બધાં ચાંદાં પડેલાં હોયછે કે તેને લઇ દ્વાર સુખ અને તૃષાથી મરી જાયછે.
તે રોગ વધારે ફાટી ન નીકળે તેને માટે અગાઉથી ધ્યાનમાં રાખવાલાયક સુચના—મા રાગ દેખાયકે તરતજ માંદાં ટારથી સાજા ઢોરને તુરત અલગ કરી દેવાં એ બહુ જરૂરનું છે તથા તેની પાસે છાણ, મુત્ર, વિગેરેની ગંદકી ન થાય એ બાબત પણ