________________
[૨૯૦
કેન્ફરન્સ હેરલ્ડ,
[અકબર
ગહેલી. શ્રી જૈન વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી લેવામાં આવનારી સ્ત્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના છે. ૧ લામાં રાખેલ ગહુલી બે-ગાહુલી સંગ્રહ નામના ગ્રંથ ભાગ પહેલામાંથી નક્કી કરેલ છે ,
નીચે આપવામાં આવેલ છે.
(રાગ છે.) બેની સંચરતારે સંસારમારે, બેની સહગુરૂ ધર્મ સંજોગ-વધા ગહુંઅલીરે બેની સદહણ જીન શાસનનીરે, બેની પૂરણ પુણ્ય સંજોગ. વધા૧ બેની સમસંતોષ સાડી બનીરે, બેની નવબ્રા નવરંગ ઘાટ. ૧૦ બેની તપ જપ ચેખા ઉજળારે, બેની સત્યવૃત વિનય સુવાટ. વ. ૨ બેની સમકીત સેવન થાલમાંરે, બેની કનક કચેલે સંગ, ૧૦ બેની સંવર કરે શુભ સાથીએરે, બેની આણું તિલક અભંગ. વ૦ ૩ બેની સમિતિ ગુપ્તિ શ્રીફલ ધરે, બેની અનુભવ કુંકુમ ઘોલ વ બેની નવ તત્વ હઈએ ધરેરે, બેની ચર ચંદન રંગ રેલ. વ૦ ૪ બેની ભવજલ જેહમાં ભેદીયેરે, બેની વિવેક વધારે શાલ. ૧૦ બેની વીર કહે જીન શાસનેરે, બેની રહેતાં મંગલમાલ. ૧૦
હાંજી સમકિત પાલે કપાસને, હજી પંજણ પાપ અઢાર; હાંજી સૂત્ર ભલુરે સિદ્ધાંતનું, હાજી ટાળે આઠ પ્રકાર.
હજી શીયલ સુરંગી ચુનડી. ૧ હજી ત્રણ ગુપ્તિ તાણે તાણે, હજી નલીય ભરી નવ વાડ; હજી વારે વારે વિવેકને, હાંજી ખેમા ખુંટીય ખાય. હાંજી શી. ૨ હજી મૂળ ઉત્તર ગુણ ઘુઘરા, હજી છેડા વણને ચાર. હજી ચારિત્ર ચંદે વચ્ચે ધરે, હાંજી હંસક મેર ચકર. હજી શી. ૩ હાંજી અજબ બિરાજે ચૂનડી, હાંજી કહે સખી કેટલું મૂલ્ય હાજી લાખે પણ લાભે નહીં, હજી એહ નહીં સમતેલ. હાંજી શી. ૪ હાંજી પહેલી ઓઢી શ્રીનેમજી, હજી બીજી રાજુલ નેટ; હજી ત્રીજી ગજે સુકુમાલની, હજી થી સુદર્શન શેઠ. હજી શી. પ