________________
- ૨૮]
. જિત કેન્ફરન્સ હેરઠ
સિકમર
એજ્યુકેશન બોર્ડ– શ્રી ધામક પરીક્ષા વ્યવસ્થાપક મંડળ.
એજ્યુકેશન બેડની એક મીટીંગ તા. ૧૩-૮-૧૧ ના રોજ મળી હતી તે વખતે રા. રા. નાનચંદ માણેકચંદ મહેતા તથા રા. રા. ઉમેદચંદ દેલતચંદ બરોડિઆને બાઈ રતન શા ઉત્તમચંદ કેસરીચંદની પત્ની સ્ત્રી જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા તથા શેઠ આ મરચંદ તલકચંદ જૈન રીલીજીએસ એકઝામીનેશનના જોઈન્ટ સેક્રેટરીઓ તરીકે નીમવામાં આવ્યા તથા આઠ ગૃહસ્થની એક કમીટી નીમવામાં આવી અને પરીક્ષાનું કાર્ય શરૂ કરવા ઠરાવ થયો.
શ્રી ધાર્મિક પરીક્ષા વ્યવસ્થાપક મંડળ. બાઈ રતન શા ઉત્તમચંદ ફેસરીચંદના પત્ની સ્ત્રી જન ધાર્મિક હરીફાઈની પરીક્ષા તા. ૫-૧૧–૧૧ રવીવાર સં ૧૮૬૮ના કારતક સુદી ૧૪ના રોજ બપોરે ૧ થી ૪ વાગ્યા સુધીના ટાઈમમાં, પરિક્ષા મુકરર કરેલા એજની દેખરેખ નીચે નકકી કરેલા સ્થળોએ લેવાશે. આ પરીક્ષા માત્ર કન્યાઓ તથા સ્ત્રીઓ માટે છે.
શેઠ અમરચંદ તલકચંદ જૈન રીલીજીઅસ એકઝામીનેશન તા. ૩૧-૧૨-૧૧ રવીવારે સં. ૧૮૬૮ના પિસ સુદી ૧૧તા રાજે બપોરના ૧ થી ૪ વાગ્યા સુધી મુકકર કરેલ સ્થળોએ નક્કી કરેલ એજ ટોની રૂબરૂ લેવામાં આવશે. - આ પરિક્ષા પુષે તેમજ કન્યાઓ તથા સ્ત્રીઓ માટે છે.
ઉમેદવારોએ પિતાની અરજ પરીક્ષાની તારીખથી એક માસ અગાઉ મોકલી આપવી.
પરીક્ષકે નીમવા નીમાયેલ કમીટીની મીટીંગ તા. ૧૬-૮-૧૧ બુધવારે રાતે હા વાગે કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી તે વખતે પરીક્ષકોની નિમણુંક કરવામાં આવેલ છે. પરીક્ષકોનાં નામ હવે પછી બહાર પાડવામાં આવશે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ, નાનચંદ માણેચંદ મહેતા
ઉમેદચંદ દોલતચંદ બરેડીયા બી. એ. પાયધુની મુંબઈ.
ઓનરરી સેકેટરીઓ શ્રી ધાર્મિક પરીક્ષા વ્યવથાપક મંડળ
આઠમી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ. તા. ૨૦-૮-૧૧ના રોજ મળેલી રીસેપ્શન કમીટીને કરાવ. “આજે મળેલી રીસેપ્શન કમીટીની મીટીંગ કરાવ કરે છે કે હાલના સંજોગો જેતાં મુંબઈમાં કોન્ફરન્સ તા. ૧૫-૧-૧રથી તા૧૫-૨-૧ર સુધીમાં ભરવી. તે દરમિયાન પેટ કમીટીઓએ કામકાજ ચાલુ રાખવું.”