________________
૧૯૧૧]
શ્રી સુકૃત ભંડાર ફંડ.
[ ૨૫૯
૧૫-૮-૦ કચ્છમાંથી ઉપદેશક દેવશી પાનાચંદ ભાત આવ્યા.
૧-૧૨૨૦ મોરબી (કાઠીઆવાડ) ૧૩–૧૨–૦ અંજાર.
૧૫-૮-૦
૨૨-૮-માળવામાંથી ઉપદેશક મી કેશરીમલ મોતીલાલે મંદસોરના રૂા. ૨૧) તથા
મલહારગઢના રૂ. ૧-૮-૦ મોકલાવ્યા છે, બીજા ગામના પુરા વસુલ
થવાથી મોકલવા જણાવે છે. ૬-૮-૯ છેટી સાદરીવાળા શેઠ ચંદનમલ નાગોરીએ ધુંધડકાના વસુલ કરી મોકલાવ્યા
છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. ૧૫-૦-૦ ઉપદેશક વિના નીચેના ગામના આવેલા છે. .
૧૫-૦-૦ ખાજવાણ.
૨૨૮-૦-૦
ઉપર પ્રમાણે જુલાઈ સને ૧૯૧૧માં રૂા. ૨૨૮-૦-૦ આવેલા છે. મારવાડ મેવાડ તથા દક્ષિણમાં ઉપદેશક મોકલાવા હીલચાલ ચાલે છે. એકંદર કુલ રૂ. ૧૮૫૧-૨-૮ આ દંડમાં વસુલ આવેલા છે.
ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવો.
શ્રી જન વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી શેઠ સાંકળચંદ ઝવેરદાસની માર્કત ગામની તમામ કામ એકઠી કરી સાર્વજનિક તથા કોન્ફરેન્સના હેતુઓ ઉપર ભાષણો આપ્યાં તેથી નીચે પ્રમાણે ઠરાવ થયા છે. ટીનનાં વાસણ વાપરવાં નહીં. મરણ પ્રસંગે બજારમાં કે બીજે ઠેકાણે મહલા, શેરીમાં કુટવું નહીં. તેથી વિરૂદ્ધ વર્તનાર પાસેથી રૂ. ૫) લઈ ધર્માદામાં નાખવા. પરદેશી ભ્રષ્ટ ખાંડ ન વાપરવા ધણા જણે પ્રતિજ્ઞા લીધી. બંગડી પહેરવી નહીં તેમ ફટાણાં ગાવાં નહીં. કન્યાવિક્રય નહીં કરવા ઘણું જણે પ્રતિજ્ઞા કરી.
બડોદરા–ઉપદેશક વાડીલાલ સાંકળચંદના ભાષણથી પાંચ મેટી તીથી એ લલેટર ન વાપરવા તથા રાત્રી ભોજન ચોમાસાના ચાર માસ લગી ન કરવા છ જણાએ પ્રતિજ્ઞા કરી છે. તેમજ ફટાણાં નહીં ગાવા બૈરાંઓએ સેગન લીધા છે તથા ઘણું જણે વિલાયતી પ્ર૪ ખાંડ ન વાપરવા પ્રતિજ્ઞા કરી છે. તેમાં શા. લલુભાઈ નાગજી તથા મગનલાલ