________________
૨૨]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી
૧. નીચેની ગાથાને અર્થ લખો.
एग विह दुविह तिविहा, चउविहा पंच छव्विहा जीवा ||
चेयण तस इयरेहिं, वेय गइ करण काएहिं ।। સવાલ ૩ ૪. પ્રવેશ અને પરમાણુ નો ભેદ સમજાવો તથા ષ દ્રવ્યમાંથી ક્યા
દ્રવ્યને પરમાણુ હોતા નથી તે લખો. ૩. તિર્યંચનું આયુષ્ય ક્યા તત્વમાં ગણાએલું છે તે તથા અનુપૂવી શબ્દો
અર્થ લખો. વ. નીચેની ગાથાનો અર્થ લખે.
साउच गोअ मणु दुग, सुरदुग पंचेंदि जाई पण देहा ॥ आइ ति तणुणु वंगा, आइम संघयण संठाणा॥
તથા પુદગલનાં લક્ષણો ક્યાં ક્યાં છે તે સમજાવો. , ૪ નીચેની ગાથાને અર્થ લખે.
परिणामि जीव मुत्तं, सप एसा एग खित्त किरिआय ॥ -५
णिच्चं कारण कत्ता, सव्वगय इयर अप्प वेसे ॥ ,, ૫ ક. દ્રવ્ય આશ્વવ અને ભાવ આશ્રવને ભાવાર્થ સમજાવો.
- સામાનgnતી અને સુર્યા પરથી ક્રિયા કોને કહેવાય તે લખો.
ર. પચીશ ક્રિયાઓનાં નામો લખી જણાવો. , ૬ ધ્યાનના મૂળ ભેદ અને ઉત્તર ભેદનાં નામ સાથે દર્શાવો. , ૭ . નિર્જરા અને મોક્ષમાં શું તફાવત છે તે લખો.
૨. નીચેની ગાથાને અર્થ લખો.
संतपय परुवयणा, दव्व पमाणंच खित्त फुसणाय॥
कालोअ अंतर भाग, भावे अप्पा बहु चेव॥ ૪. સાદિ અનંત શબ્દનો અર્થ દ્રષ્ટાંત પૂર્વક સમજાવો ૩. સિદ્ધના પંદર ભેદ કઈ અપેક્ષાએ દર્શાવેલ છે તે અનુભવ સાથે લખ-૫
નવમળ [માર્ક ૩૩] સવાલ-૧ [ક] “સુર સમજે ” મૂળગાથા અર્થ સાથે લખે.