________________
રર૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
તેમજ મી. ચુનીલાલ મુલચંદ કાપડિયાએ આ સંસ્થાને લગતી જરૂરીઆતો જેવી કે વીલાલ લાઈબ્રેરી, કસરતશાળા, સ્કોલરશીપ વિગેરે સાધનો પુરા પાડવાની જરૂરીઆત જણાવી હતી છેવટે પ્રમુખ સાહેબે એક લંબાણ અને ઉપયેગી ભાણદારા વિદ્યાર્થીઓને સારો બંધ આવે. આ સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણ માટે પોતે પોતાને સંતોષ જાહેર કર્યો. જૈન કામમાં એક સંપ થવા પિતાનો વિચાર દર્શાવ્યું. આ સંસ્થાનું દ્રસ્ટડીડ જેમ બને તેમ તુરતમાં થવા શેઠ મણીલાલને આગ્રહથી સૂચના કરી તેમજ તેમના આવા સ્તુત્ય કાય માટે પ્રસંશા જાહેર કરી, બીજા ગૃહસ્થને આ કાર્યમાં મદદ આપવા જણાવ્યું હતું.
બાદ શેઠ મણીલાલ વતી શેઠ મોહનલાલ હેમચંદે જણાવ્યું કે થયેલ સૂચનાઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે અને આવતો રીપોર્ટ આના કરતાં વધારે સારો બનશે એમ કહ્યું હતું.
૨. ૨. મોતીચ દ ગીરધરલાલ કાપડીઆ એ ખુલાસો કર્યો કે ત્રસ્ટડીડ લગભગ - તૈયાર થયેલું મારી આગળ તૈયાર છે પણ તે થોડા વખતમાં બહાર પડશે. છેવટે તેમણે પ્રમુખ સાહેબનો ઉપકાર માન્યો હતો. હાર તેરા લઈ સભા વિસર્જન થઈ હતી.
જાહેર ખબર આપનારાઓને ઉત્તમ તક.
પ્લેટીંગ પેડ નં૦ ૨૫૦૦ બ્લેટીંગ પિંડ -માં સને ૧૯૧૨ નું કેલેન્ડર, સં. ૧૮૬૮નું જૈન પંચાંગ છાપવામાં આવશે. બ્લોટીંગના આઠ પાના મુકાશે, ટાઈટલ ત્રણ રંગથી કરવામાં આવશે, પુડું પાકું કરવામાં આવશે. જાહેર ખબર–બ્લેટીંગ ઉપર અગર બ્લોટીંગ આગળ ચીકણું કાગળ ઉપર લેવામાં આવશે ભાવ રૂા. ૧૫ એક પેજના રૂા. ૮ અડધા પેજના. રૂા. ૫) પા પેજના ચાર લાઈનના રૂા. ૩ છેલા ટાઈટલ ઉપર એક પેજના રૂા. ૨૫) અડધા પેજના રૂા. ૧૫) આર્ટ પેપર ઉપર લાલ શાહીથી છાપવામાં આવશે.
અંદરના બન્ને ટાઈટલ–ઉપર એક પિજના રૂા. ૨૦) અડધા પેજના રૂ. ૧૨) લ્યુ અગર બ્લેક શાહીથી છાપવામાં આવશે. વહેલા તે પહેલે લખો યા મળે. છે. જૈન કોન્ફરન્સ ઓફીસ
લાલચંદ લક્ષ્મીચંદ શાહ પાયધુની મુંબઈ નં. ૩
ઈ પ્રોપ્રાયટર ટયુટોરીયલ-કલાસીઝ તાવ ક0 જાહેર ખબર તા. ૩૧-૭-૧૧ સુધી લેવામાં આવશે. દીવાળીમાં ભેટ આપવા માટે, વેપારીઓએ અત્યારથી ૧૦૦-૨૦૦ પેડ જેટલા પોતાના નામનો કરાવવા ઈચ્છા હોય તેઓએ ભાવ માટે પત્ર વ્યવહારથી યા રૂબરૂ મળી નકી કરવું.