________________
૧૯૨]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ જુન "
પાંચમા જજના ઈંગ્લાંડ મળે રાજયાભિષેકને જાહેર તેહવાર
અને ખુશાલી
ગુરૂવાર તા. રર-૬–૧૧ ના રોજે નામદાર શહેનશાહ જર્જ પાંચમાંના ઈંગ્લાંડ ખાતે તખ્તશીન થવાને શુભ દિવસ હોવાથી, આ દીને શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ બંધ રાખવામાં આવી હતી.
લાલબાગ મળે જૈન સંઘ એક થયો હતો અને ના• શહેનશાહ જોજે પાંચમાને દીર્ધાયુષ્ય ઇર છવા પ્રાર્થના કરવામાં આવી હતી. મુનિ મહારાજ બુદ્ધિસાગરજી ત્ય રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા તથા શેઠ મેહનભાઈ મગનભાઈએ ઘણું? અસર કારક વિવેચન કર્યું હતું બાદ સંઘ તરફથી સ્થપાએલ શ્રી જૈન શ્વેતાંબર કોદરન્સ તરફથી એક તાર મુબારક બાદીને ગવનમેન્ટ ઉપર મેકલવા સંઘે ઠરાવ કર્યો આ ઠરાવ અનુસાર કોન્ફરન્સ ઓફીસના રેસીડન્ટ જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદ શેભાગચંદના નામથી તાર કરવામાં આવ્યો હતો તેની નકલ નીચે મુજબ.
To, .
Secretary to Government
POONA. Pleace convey deep feelings of loyalty of pleacę loving and law abiding Jain Community to their most Gracious Majesties king Emperor and queen Empress on their Coronation Ceremo ny Long live their Majesties.
KALYANCHAND SOBHAGCHAND.
Resident General secretary
Jain Swetamber Conserenec. જૈન દેરાસરમાં આંગી રૂષનાઈ કરવામાં આવી હતી.
હેરલ્ડ માસિકના ગ્રાહકોને નમ્ર સૂચના ચાલુ સાલનું લવાજમ રૂા. ૧-૪-૦ વસુલ કરવા, ઘણા ખરા બહાર ગામન ગ્રાહકોને જુન માસને અંક રૂા. ૧-૫-૦ ના વી. પી. થી મોકલવામાં આવેલ છે. બીજાઓને જુલાઈન અંક વી. પી. થી મોકલવામાં આવશે, તે સ્વીકારી લઈ આભારી કરશે. અને ચાલુ વર્ષના પાછળના અંકે જેએને નમલ્યા તો તેમણે મંગાવી લેવા
wદી લેવી. વસુલ આવેલ લવાજમની પહોંચ જુલાઈ માસના અંકથી છપાવામાં આવશે.
લાલચંદ લક્ષ્મીચંદ શાહ.