________________
૧૭૨ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુન
પસા કાઢવા રૂચી કર નહી લાગે તે પણ નવકારશી સ્વામી વાત્સલ્ય ઉજમણા અઠ્ઠાઇ મહેાત્સવ નીમીત્તે હાલ આપણે લાખા રૂપીઆ ખરચીએ છીએ તે તે રૂપીઆ તે રસ્તે ન ખરચતા શ્રાવક ભાઈએની ઉન્નતીના અર્થે ખરચવામાં આવે તે પણ આપણી ઉન્નતી થવા વાર લાગે નહી પણ તે દીવસ કયારે આવે ! જ્યારે આપણે આપણી ઉન્નતીન માટે એ દરકારી પણું ધારણ કરશુ તે પછી આપણી અવનતિમાં વધારો થાવા સાથે ભવિષ્યમાં જૈન પ્રજા પૃથવીના ક્યા ખુણામાં પડી છે તે ભાગ્યેજ કાઇ જાણી શકશે, જોકે સુધારાતા વા ચારેકાર વાવાથી એક બીજાની દેખાદેખીથી આપણામાં પણ યકિ ચિત સુધારાના પવન વાયેા છે તે તેને લઇ કેટલેક સ્થલે ઓર્ડીંગ ત્થા શાલા થવા પામી છે પણ તે તેવા મહત્વતા વાલી નહી હાવાથીજ મારૂં લખવુ છે. માટે એક અલીગઢ કાલેજ અગર આ શમા2ા જેવી ખાસ આપણામાં એક જનરલ કાલેજની જરૂર છે જેમા તમામ શગવડ સાથે જૈન કામના તમામ ગમે તે ગચ્છના બાલકાને કેલવણી માપી ગ્રેજ્યુએટા બનાવી જૈન કામની ઉન્નતીના અર્થે પ્રયાશ કરે તે મુજબ થવા જરૂર છે. આ વિચારે દરેક ભાઇના હૃદયમાં જે ઉતરે તે આપણી ઉન્નતી થવા જરા પણ વાર લાગે નહી. મુની મહારાજાએ પોતાથી બનતા પ્રયાસ જોકે જતાની ઉન્નતીના અર્થે કરી રહ્યા છે તે પણ આપણી કામમાં જ્યાં સુધી કેલવણીનું પુરતું જ્ઞાન પ્રગટ થયું નથી ત્યાં સુધી તેઓના હૃદય ઉપર ઉદ્દેશ ખીલકુલ અશર કરી શકતા નથી તે તેને લઇનેજ આજે આપણે જ્યાં જોઇએ છીએ ત્યાં દરેક ગામેામાં સંધમાં ખટપટ ઓછી વધુ જોઇએ છીએ ને તેને લઇનેજ ધર્માદા ખાતાને દરેક રીતે નુકશાન પચે છે જો કેલવણીમાં પહેલાથી લેવાયા હોય તે સંધમાં આજે આપણી કફોડી સ્થિતિ થઇ ગઈ છે તે કદાપિ થવા પામત નહી માટે ભાઇએ આપણે આપણી ઉન્નતી કરવા ચાહતા હેાએ તા મારા વીચાર પ્રમાણે ધાર્મીક ત્થા ઉંચ કેલવણી માટે તમામ સગવડ વાળી એક કાલેજ પ્રાસ કાઢવા જરૂર છે.
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ.
ખાઈ રતન-શા. ઊત્તમચ' કેશરીચંદ્નના પત્ની સ્ત્રી જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા. ઈનામમાં ફેરફાર. અવિવાહિત કન્યાએ માટે
પ્રથમ માળ ધારણ—આ ઇનામ રૂા. ૫૦) ના.
૧
૨ જી
લું ઇનામ રૂા. ૧૫
""
33
૫ મું ઇનામ રૂ।. ૫
૬.
૪
37
',