________________
હેડ માસિકના ગ્રાહકોને નમ્ર સૂચના.
ચાલુ સાલનું લવાજમ રૂા. ૧-૪-૦ વસુલ કરવા, જુન માસને અંક રૂા. ૧-૫-૦ના વી. પી. થી બહાર ગામના ગ્રાહકોને મોકલવામાં આવશે, તે સ્વીકારી લઈ આભારી કરશોજી.
મુંબઈનાં ગ્રાહકોએ મહેરબાની કરી કેન્ફરન્સ એ ફીસમાં લવાજમ પિતાના માણસ સાથે રૂા. ૧-૪-૦ મોકલી આપી પહોંચ મંગાવી લેવી, સરાફ બજારના ગૃહને ઓફીસના પટાવાળા સાથે બીલ મોકલવામાં આવશે. માંડવી, કેટના ગ્રાહકો તરફથી જે આવતા માસ દરમ્યાન લવાજમ નહીં આવે તે જુલાઈ માસને અંક વી. પી. થી મોકલવામાં આવશે.
લવાજમ વસુલ આવશે તેની પહોંચ ગૃહસ્થનું નામ, ગામ, રકમ તે પછીના અંકથી છાપવામાં આવશે. આગલી સાલનું લવાજમ જેમની પાસે બાકી હશે તેમને જેટલું બાકી સં. ૧૯૧૧ ની સાલ સુધીનુ નીકળશે તેટલાનું વી. પી. થશે.
લાલચંદ લક્ષ્મીચંદ શાહ શ્રી જન શ્વેતાંબર કેન્ફરન્સ ઓફીસને.
સંવત ૧૯૬૫-૬૬ની સાલને રીપોર્ટ સં. ૧૯૯પ-૬૬ની સાલનો કોન્ફરન્સ ઓફીસને રીપોર્ટ લગભગ ૨૦ ફારમને આ સાથે વહેંચવામાં આવેલ છે તે ઉપર ધ્યાન ખેંચવા વાંચકવૃંદને વિનંતિ છે.
પુસ્તક પહોંચ. સુદર્શન શેઠ ) શ્રી દગબર અને
માસિકના સુકુમાળ ચરિત્ર |
અધિપતિ સાહેબ તરફથી.