________________
૧૪૬ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
૫ શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ કે લક્ષ્મી વગેરે પરભાવથી જ્ઞાનનદીને શેા કરવા ? અનિત્ય અને અસાર એવી પાગલિક વસ્તુ ક્ષણમાં છેવુ દ છેતરનારી છે.
સ્વ ઉત્કર્ષ કરી ક્ષેાભ પામતા હે મુનિ ! તું શા માટે તારા ગુણને ડાળી નાખે ૭ જ્ઞાનાદિક શુદ્ધ ગુણ્ણાનેા પણ મદ કરવા યુકત નથી તે શરીરનાં રૂપ લાવણ્યાર્યા અશુદ્ર ગુણાને તે મર્દ જ્ઞાની પુરૂષોને કેમજ :વ્ય હોય ?
८ સ્વલાઘા અને પર નિદા કરવા સંબધી સર્વ વિકલ્પથી મુકત એન્ગ સોંપૂર્ણ જ્ઞા યોગીશ્વરા પરરપૃહાર્જિત પૃથ્વી ઉપર વિચરે છે. તેમને અમારા ત્રિકાળ નમસ્કાર તત્વ દ્રષ્ટિ અષ્ટક ( ૧૯ )
૧ આદ્યદ્રષ્ટિ જીવ ઉપર ઉપરના રૂપરંગ જોઇ મેાહુ પામે છે અને તત્વષ્ટિ પુરૂષ તે આત્મામાં એજ ઉડું નાળે છે. તેથી બાહ્યભાવમાં મુંઝઈ જતા નથી.
૨ બાહ્યદૃષ્ટિ ભ્રમિત હોવાથી કંઇ પણ યથાર્થ જોઇ શકતા નથી અને તત્વ દ્રષ્ટિ તે બ્રાંત રહીત હોવાથી સર્વ કાંઇ યથાર્થજ દેખી શકે છે.
બાહ્ય દ્રષ્ટિ ( જવ ) તે ગામ નગર આરામ ( બગીચા) વગેરે જોઇ મેહ ઉપજે છે ત્યારે તત્વદ્રષ્ટિન તો તેજ વસ્તુઓને વિવેકથી જોતાં વૈરાગ્ય પ્રભવે છે (જાગે છે). ૪ મૂઢ દૃષ્ટિને સ્ત્રીનું શરીર અમૃતના નિચે ળથી નિર્માણ કરેલુ લાગે છે અને તત્વ દ્રષ્ટિને ા તે કેવળ વિષ્ટા મૂત્રાદિક અશુચિમયજ દાસે છે.
૩
પ્ બાહ્ય દ્રષ્ટિ જીવ લાવણ્ય યુકત શરીરને દેખી મનમાં રાજે ઇં-ખુશી થાય છે અને તત્ત્વદ્રષ્ટિ તેા અનેક કૃમિ વગેરેથી જીવાકુળ શરીરને કેવળ કાગડા કુતરાનાંજ ભક્ષણ યેાગ્ય સમજે છે.
૬. હાથી અને ધાડાથી યુકત રાજભુવન બેષ્ઠ મુદ્ર દ્રષ્ટિ મનમાં વિસ્મય પામે છે. ત્યારે તત્વ દૃષ્ટિ પુરૂષ તેવા રાજભુવનમાં અને હાથીડાવાળા વનમાં કશે ભેદ લેખતા નથી.
ખાદ્ય દ્રષ્ટિ જીવ શરીરે ભસ્મને ચાળવાથી, દેશના લાચ કરવાથી અને મલીન રહેવાથી સાધુને મ્હોટા-મહુત લેખે છે ત્યારે તદ્રષ્ટિ તે ફકત ચિત્તની શુદ્ધિથીજ તેને તેવા લેખે છે.
9
૮ ટુંકાણમાં કહિયે તે। તાત્ત્વિક કરૂણા-અમૃતને વર્ષનારા તત્વ દ્રષ્ટિપુરૂષો વિશ્વન અલ્પ પણ અહિતના માટે નહિં પણ સપૂર્ણ ઉપકારના માટેજ જન્મેલા છે.
સર્વ સમૃદ્ધિ અષ્ટક (૨૦)
૧
મૂઢ દૃષ્ટિપણાનો અંત આવ્યે હવે અંતરમાં સર્વ સમૃદ્ધિ સ્ફુર્ટપણે યાગી પુષા જોઇ શકે છે.