________________
એપ્રીલ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
૧૨૫]
૯-૪-૦ એંદરોડા ૭-૮-૦ ઝુનડાલ ૧-૦-૦ ઉદાસદ ૨-૦-૦ હાથીજણ
૧- ૪-૦ રખીયાલ ૪– ૮-૦ સામેત્રી પ-૦-૦ લવાડ ૨- ૮-૦ કરેલી
૮-૦-૦ કઠારી ૫-૦-૦ દુરોલી ૮-૮-૦ પાહુંદરા ૪–-૦ કનીપર
૨૦૩-૮-૦ કુલ રૂા. ૪૪૫-૦-૦ એકંદર કુલ રૂા. ૧ર૮૯-૧૦-૦
ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ માસ ફેબ્રઆરી, માર્ચ થા એપ્રીલમાં ઘણા ગામોમાં ફરયા છે તેમાંથી નીચેના ૨ પત્ર બહાર પાડવા યોગ્ય ધારી આપવામાં આવ્યા છે. આગેવાનોની સહીવાળા બીજા ઘણુ પત્રો આવેલા છે પણ જગાના સંકોચને લઈને છાપવામાં આવેલ નથી.
- મીર દેવસી પાનાચંદ પણ ઘણા ગામોમાં ફરયા છે એક પત્ર ખાસ બહાર પાડ વા જે હોઈ નીચે આપેલ છે.
મી. હરખચંદ ભાભાભાઈ પણ ઘણું ગામમાં ફરયા છે.
જ્યજીનેંદ્ર સાથે લખનાર શ્રી બાવીસીના તાબાના ગામ ખાનપુરના સંધ સમસ્ત સ વિનય લખવાનું કે આપની તરફથી ફરતા ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે અતરે આવી કોન્ફરન્સના હેતુઓ જેવા કે કન્યાવિક્રય બંગડી વિષે શીલવત વિષે દારૂ તથા જીવ હિંસા વિષે તથા જીતેંદ્રની ભકિત કરવા વિષે ભાષણ આપ્યા હતા તે ભાષણની અસરથી નીચે લખેલા ઠાકોર ભાઈઓના આગેવાનોએ માંસ, દારૂ તથા જીવહિંસા કરવા વિષે પ્રતિજ્ઞ લીધા હતી. 1 ઠા. ભાઈજીભાઈ માનાજીભાઈ
૨ ઠા. માધાભાઈ જેડાજીભાઈ ૩ ઠા. રાણાજીભાઈ ભાલજીભાઈ
૪ ઠા. જીવાભાઈ નાથાભાઈ ૫ ઠા કસાજીભાઈ નાથાભાઈ
૬ ઠા. કાણજીભાઈ દેતારજીભાઈ ૭ ઠા. સુરજીભાઇ મામાજીભાઈ
૮ ફરતાજીભાઈ ઠરતાનજી ૯ કેયાજીભાઈ હીરાભાઈ
ઉપરના આગેવાન ગૃહરએ ઉપર લખેલી બાધા લીધી હતી તથા કેટલીક બેનેએ બંગડી નહી પહેરવા તેમ ફટાણા ગામમાં નહી ગાવા પ્રતિજ્ઞા લીધી હતી. ઉપદેશકના ભાષણ કરવાના બાહોશપણાથી તથા દાખલા દલીલ આપી લેકોના મન રંજન કરવામાં આવતાં હતાં કન્યા વિક્રય જેવા દુષ્ટ રીવાજને દેશવટે દેવા લોકેએ ધ્યાન ખેંચ્યું છે. એકંદર રીતે આવી રીતે ઉપદેશકો ફરતા રહેશે તે આપણી કોમની ઉન્નતિ અને ધમની