________________
श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड.
|| ૩% નમ: વિખ્યા !
कोऽप्यन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोपशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्,
किं चैतन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ॥ અહો! સમર્થ એવા સંઘને કેઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાર્યોત્સર્ગના બળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દોષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થંકરપણું થાય છે.
પુસ્તક ૭] -
વીર સંવત ૨૪૩૭ એપ્રિલ સને ૧૯૧૧.
[અંક ૪.
The Second JAIN STUDENTS' SOCIAL GATHERING. Under the auspices of Jain Students’ Brotherhood, the second Jain Students' Social Gathering was held under the presidentship of Motichand Girdhar Kapadia Esq. B. A, LL. B. Solicitor on the 19th. March 1911, in the H. G. Jain Boarding School compound]
—
—:o:
-
-
The Presidential Address,
BROTHERS,
I need not make a long introduction to a short address which is my pleasant privilege of the day to lay before you.