________________
૧૯૧૦)
પ્રવાસ વર્ણન.
પ્રવાસ વર્ણન.
લેખક મણિલાલ ખુશાલચંદ પારેખ—પાલણપુર
પાલણપુરથી પગ રસ્તે ૧૯ ગાઉપર પાલણપુર રાજ્યનું સાતસણ ગામ છે. ત્ય હાલ શ્રાવકે।ની વસ્તી નથી પણ દેરાસર છે. તેની સભાળ માડ વિગેરે આસપાસન ગામેવાળા રાખે છે. મૂળનાયક શ્રી શાંતિનાથજીની તથા બીજી ૩ પ્રતિમાજી પાષા ણનાં છે. દેરાસરની સ્થિતિ સારી છે. સિદ્ધચક્રજી નહીં હાવાથી તે રાખવા તથા દેરાસ ઉપર ધજા દંડ નથી તે ચડાવવા મઢાડના શ્રાવકોને ભલામણ કરી છે. સાતસણુર્થ મહાડ ૧ ગાઉ છે. તેમાં શ્રાવકનાં ઘર ર૫૦) આશરે છે. ગચ્છભેદ નહીં હાવાર્થ સર્વ એક સાથે વતે છે. ધર્મના રાગ સારા છે. ઉપાશ્રય વિગેરે ધર્મસ્થાના પ ઠીક છે. દેરાસર બે છે તેની વીગતઃ—
( ૭
૧ શ્રી મહાવીર સ્વામીનું દેરાસર હાલ જે સંઘના હસ્તક છે તેમાં મૂ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પાષાણની બહુ મેટી અને અલૈકિક છે. તે સિવાય શ્રીજી પાષાણની પ્રતિમા ૪ તથા ધાતુની પ્રતિમા ૪ અને ધાતુના સિદ્ધચક્ર ર૧ છે મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા એ કાઉસ્સગી સહીત ગામન જોડેના ભાખર પાસે કશ્મીએ ખેદતા હતા ત્યાંથી સંવત ૧૮૫૪ ની સાલમાં નીકળેલ છે. ત્યાંથી લાવીને ઉપાશ્રયમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, અને એ કાઉસ્સ ગીઆ જગ્યાના સ કાચને લીધે શ્રી ધર્મનાથજીના દેરાસરમાં પધરાવેલ હતા. પ પાછળથી સ ંવત ૧૯૨૦ ની સાલમાં નવું દેરાસર થતાં (હાલ જ્યાં છે ત્યાં ) તેમ પધરાવવામાં આવ્યા હતા. દેરાસરને વહીવટ સારે છે. પૂજારી સારા હોવાથી પૂજ વિગેરેનું કામ સતાષકારક છે.
૨ શ્રી ધર્મનાથનું દેરાસર ( જે હાલ મહાત્માના કબજામાં છે તે)–આ દેરાસ ઉપરના દેરાસરની અગાઉનુ છે. તેમાં પ્રતિમાજી પણ જૂના વખતના છે. મૂળનાય શ્રી ધનાથની પ્રતિમા પાષાણુની છે. તે સિવાય પાષાણની બે પ્રતિમા તથા ધાતુન ૨૮ પ્રતિમા અને ૧ સિદ્ધચક્ર છે. ગભારા બહાર અને દેરાસરના મુખ્ય દ્વાર અંદરન અન્ને બાજુએ કાઉસ્સગધ્યાને ઉભેલા શ્રી પાર્શ્વનાથજીની એ પ્રતિમા મેાટી છે. ટ્ મહાવીર સ્વામીની પ્રતિમા સાથે નીકળેલ છે. આ દેરાસર મઢાડના શ્રી સંઘનુ છે તેના ઘણા પ્રત્યક્ષ પુરાવા હોવા છતાં તેમજ તે સંબંધી કેટલાક દાખલા અત્રેન પંચના ચેપડામાં હાવા છતાં અહીંના મહાત્મા અમીચંદજી તથા તેમના ભાઇ મેઘજ અન્ને જણ સવત ૧૯૪૦ ની સાલમાં શ્રી સઘ સાથે કંઇ નહીં જેવી સંસારિક તક રાર ( કે જે ઘણાખરા જૈન ભાઇઓના જાણવામાં છે ) પડવાથી આ દેરાસર તે અમા રૂજ છે તેમ કહી પેાતાને કબજે કરી બેઠેલા છે. મઢાડના શ્રાવકાને સેવા પૂજા અથવ દર્શન પણ કરવા દેતા નથી. ( બહારગામના કાઇ આવે તેને પણ પેાતાની મરજીમ આવે તે સેવા પૂજા કે દન કરવા દે. નહીં તેા નહીં. ) પ્રથમ કેટલાક વખત સુધ તેઓ જાતે પ્રજા કરતા અથવા નોકર રાખી તેની પાસે પૂજા કરાવતા પણ છેલ્લાં ત્રણ ચાર વરસથી તે તેમણે પોતે સેવા પૂજા કરી નહીં, કાઇ પાસે કરાવી નહીં અને