SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦ ) શ્વેતાંબર જૈન પ્રજાનું માન સાહિત્ય. શ્વેતાંબરીય જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય. அமுை ( re ( લખનાર માહનલાલ દલીચંદ દેશાઇ ખી એ ) મૃદુ હૃદયની જાગા ! જાગા ! મીઠી નવ ભાવના! હૃદુ પવનની વાધો ! વાધા ! નવી કુમળી લતા ! દિશચમનની ખીલે ! ખીલે ! સુહાગી કલી સદા ! સુમન સુરભી ! મ્હેકો ! મ્હેકા ! પૂરેપૂરી સવંદા ! ” FR. જૈન ( શ્વેતાંબરીય ) પ્રામાં પત્રસાહિત્ય હમણાં હમણાં ખીલ્યું છે, નવી જાગૃ થઇ રહી છે; ક્યાંક કેાલાહુલ સભળાય છે, ક્યાંક માનના નાદ થઇ રહ્યા છે; કે સ્થળે અખંડ પ્રીતિની શાંતિ પ્રસરી રહી છે; તેા બીજે ઠેકાણે પ્રીતિની હુતાશન હામ આપી રાખની અપેક્ષા થઇ રહી છે. કાઇને સુલક્ષ્ય શુ છે તેના વિચાર સર પણ નથી, તો કેાઈને લક્ષ્ય આવુ હાવુ જોઇએ એવી કઈ ઝાંખી છે, છતાં તે ત વન નથી. આમ આમ વ્યવહારી સંસારપક્ષે વર્તી રહ્યુ છે. યતિપક્ષની શુ સ્થિ છે, તે યતિએ વિચારશે. આ કથનની કંઈ ઝાંખી આપણા વિષય નામે જૈન પત્રસાહિત્ય ચતાં પહે તે સંબંધે વિચારતાં પ્રત્યક્ષ થશે, પરંતુ તે કથનને આ પત્રસાહિત્યને સ ંબંધે વિસ્તા પૂર્ણાંક લગાડતાં ઉપજતા કડવાશ દૂર રાખી મથાળે ટાંકેલી કડીએમાંની શુભ ઈ ભાવી સમભાવે વર્તવાની શુભ કેશેષ કરીએ. અ આપણુ પુત્રસાહિત્ય ગણાવતાં નીચેનાં અઠવાડિક અને માસિક લઇએ. જૈન—આ અઠવાડિકને સાતમુ વ જાય છે. તેની તદ્ન ઉછરતી વય સ હાલનુ તેનું વય સરખાવતાં ઘા સ્થિત્યંતર માલૂમ પડે છે, અમદાવાદની હવા તે વધારે પ્રેોત્સાહક અને બલવતી નીવડી હતી. મુંબઇની હવા તેને ક્ષીણ, મદ અ અલહીન મનાવે છે. આ કથન તેમાં આગળ આવેલા અને હવે આવતા લેખે સરખામણી કરતાં સત્ય જાહેર થશે. (૧) અગ્ર લેખેાની ભાષા કિલ, ગ્રામ્ય અસંગત આવ્યા કરે છે. (ર) જૈન નેધ અને ચર્ચા-એ ભાગ નીચે જે ચર્ચાના વિષ ઉપસ્થિત થાય છે અને જે રીતે ઉપસ્થિત થાય છે તે કેટલીક વખત નિર્માલ્ય હૈ છે, કેટલીક વખત એક બીજાને અસંગત હાય છે. એક વખત જૈન ગ્રેજયુએટ એસસીએશનને સત્ય દલીલેા વગર નીદે છે, અને ખીજી વખત તે એસેસીએશન પ્રતાપથી જાહેર તહેવાર મળે છે, ત્યારે પૂર્ણ અભિનદન તેને ન આપતાં સરકાર ધન્યવાદ માનવા મંડી જાય છે. એક વખત તે સભા એકઝીકયુટીવ ને લેજીસ્લેટીવ જૈનાના હક્ક સ ંભાળવાનું સરકારને વિનવે છે ત્યારે જૈન મશ્કરી કરે છે, જ્યારે ખી વખત ધારા સભામાં જેનેાના હક્ક સરકાર સાચવશે એમ તે ઉલટભેર આશા રા છે. આમ એકબીજાથી વિરાધી વચન આવતાં જૈનના હૃદયમાં સત્ય શું છે તે પ્રગટ
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy