________________
ઉઘોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપયોગી
હાથથી ગુંથવાના સંચા.” છે. એક
વહેપારી તેમજ ગૃહસ્થ ઘરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઈ શકે [ ; તેવા સરસ અને સફાઈદાર મોજાં, ગલપટા, ટોપીઓ, ગંજીફરાક વગેરે બ્રોકર « ઘણીજ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઈગ્લીશ બનાવટન ચા ધુપલીઆ એન્ડ કુળ માં મળે છે. પ્રાસલી મફત.
ઠેજે. એચ. એ સંs ૧૨૫ ગુલાલવાડી–મુંબઈ. નં૦૪,
શાક જનક મૃત્યુ.
- - - - - I ! જેન કેમમાં એક પછી એક એ પ્રમાણે વૃદ્ધ આગેવાનોની ખોટ પડતી
5 જાય છે. હજુ તો ગયા વર્ષમાં થયેલ વીરચદ દીપચંદના મૃત્યુની બેટ પુરાઈ એમ નહિ, એટલામાં તો ૧૮ વર્ષની ઉમરે તા. ૨૪ ૧-૧૦ ના રોજ પાલણપુરનિવાસી 1 શેઠ અમુલખ ખુબચંદ આ ફાની દુનીયાને ત્યાગ કરી પરલોકગામી થયા છે.
મહું શેઠ ઝવેરીના ધંધામાં બહુ બાહોશ હતા. તેમના મૃત્યુથી અત્રેના ઝવેરી આ મંડળમાં મોટી ખોટ પડી છે. તેઓ ધર્મિષ્ઠ, પરેપકારી અને શાંત હતા. તેમજ છે જીવદયા પ્રત્યે બહુ લાગણી ધરાવતા હતા. અમે ઈચ્છીએ છીએ કે પરમાત્મા ! છે તેઓના આત્માને શાંતિ આપે.
બાદ બીજા અઠવાડીઆમાં ભાવનગર ખાતે તા. ૩-ર-૧૦ ના રોજ એક | શ્રીમંત આગેવાન, કાપડના વ્યાપારી અને આપણી કોન્ફરન્સના આસી.
જનરલ સેક્રેટરી શેઠ કુંવરજીભાઈના પિતાશ્રી શેઠ આણંદજી પુરૂષોત્તમ ૭૮ વર્ષની ઉમરે આ અસાર સંસારને ત્યાગ કરી પહેલેકમાં સિધાવ્યા છે. મહેમનું જીવન અનુકરણીય છે. તેઓ જાત મહેનતથી ગરીબાઈમાંથી લક્ષાધિપતિ થયા હતા, ભાવનગરના સંઘમાં ગુંચવાડા ભરેલા કાર્ય વખતે એવી કુશળતાથી કામ લેતા કે દરેકને તેમનું વચન માન્ય રાખવું પડતું. તેઓ ધાર્મિક કાર્યોમાં તથા : સખાવતેમાં પૈસાને શુભ વ્યય કરતા હતા. છઠ્ઠી કેન્ફરન્સ વખતે મને રૂ. ૨૦૦૦૦) ની મોટી રકમ કાઢી વિકાશાળા સ્થાપી છે. એ જ તેમની સખાવત બતાવી આપે છે. તેઓ પરોપકાર વૃત્તિવાળા, અડગ શ્રદ્ધાવાળા, દયા હૃદયવાળા અને સ્વભાવે મિલનસાર હતા. તેઓના આત્માને શાંતિ મળે એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે.
.
.