SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦] જીવયા--અહિંસા. Humanitarianism ળવવા તરફ ખાસ લા પ્રયાસ કરવાથી દરેક કાર્ય ધૈર્યવાન માસા સાધી શકે છે એ આપણે ભૂલી જવું જોઇતુ નથી. વળી ‘United we stand, divided we fall. ' વિ ભક્ત રહીએ તે (ગમે તેવા હુમલા સામે) માણે ટકી શકીએ ( અને આપણી જીહા પાર પડી શકીએ) પરંતુ વિભક્ત થઇ જઇએ તે આપણી અવનતિનાં કાઃ ણ આપણેજ થઇ પડીએ. આજકાલ સરકારમાં એક સારા વગવસીલાવાળુ, પ્રતિનિ ગૃહરયે નુ અનેલું, મેાભાદાર મંડળ જેટલુ વજન પાડી શકે છે તેટલુ વજન પ્રથા પ્રથમ્ રીતે કાર્ય કરનારા મેટા મેટા આગેવાન પુરુષો પાડી શકતા નથી. વળી એક વિષય જ હાથ ધરનાર-તે બાબતમાં અનેક દેશીય પ્રયાસ કરતાર પેટા કમીટી પણ કાર્યની વ્હેંચણી ( Division of labour ) ના નિયમ પ્રમાણે ઘણુંજ સ ંતોષકારક કામ કરી શકે છે આપણી હાલની પાંજરાપે.ળેની વ્યવસ્થામાં ત્રણે સુધારે વધારો કરવાની જરૂર છે. ઢેરાની માવજત તરફ-તેએની આરગ્યતા આપવાની જરૂર છે. તે વિષયના ડેાકટરોની, તેમને કાયમને માટે રૈકવા જેટલી કુંડની સારી સ્થિતિ ન હોય તે, અવારનવાર તેમની મુલાકાત લેવરાવી તેમની સલાહ મુજબ કામ લેવાની જરૂર છે. તેમની (પશુ-પ્રાણીઓની) ખાવાની, રહેવાની, હરવા ફરવાની દરેક પ્રકારની સગવડ તળવવા તરફ પૂરંતુ લક્ષ્ય અપાવુ જોઇએ. આપણા પે!ત ના સ્વાર્થની નજરે જોતાં પણ આપણને કેટલી પાંજરાપેળ જેવી સંસ્થાઓ ઉપયાગી, ફળદાયી છે, તે માત્ર છપનીયા દુષ્કાળ વખતની સ્થિતિના અનુભવ યાદ કરતારનાં ખ્યાલમાંજ આવી શકે તેમ છે. ઘણે અંશે ખેતી ઉપરજ આધાર રાખતા આપણા દેશને-ઇબ્લડને તે શુ બલ્કે દુનિયાના ઘણાખરા સુધરેલા દેશને કરેડા રૂપયાની કીમતની કાચી વસ્તુ પૂરી પાડતા આપણા દેશને આ સંસ્થા કેટલે લાભ આપી શકે છે તેના સંબંધમાં ખાસ અભ્યાસ કરનારાઓ પાસે ઇનામી નિબંધો લખાવવાની જરૂર છે. આવા પ્રકારના નિબંબે હંમેશાં લાખા પ્રાણીઓને વધ કરનારાઓને પણુ ખાત્રી કરી આપશે કે તે દેશની દેાલતને કેવળ નાશ કરીને દેશદ્રોહીની ગરજ સંપૂર્ણ રીતે સારે છે. [ ૩૧૭ અન્ય. ભાઇઓની તેમજ ખાસ કરીને હિંદુભાઇએની સંપૂર્ણ દીલસોજી મેળવી જૈન અગ્રેસરાએ જીવદયાના ક્ષેત્રમાં ઘણું ઘણું કરવાનું રહે છે. જે વિષયમાં સરકારની મદદની અપેક્ષા રહેતી હોય તેને માટે ડેપ્યુટેશના દ્વારાએ-મેમેરીયલેાથી ગવર્નરે અને ગવર્નર-જનરલ સુધી ખેંચી રાવા-ધારાઓ-કાનુનેા ઘડાવી પસાર કરાવવાની જરૂર છે. આ કાર્યને પ્રીતિ-શ્રમ (Labour of love ) ગણી દરેક પાતા તરફથી યથાશક્તિ મદદ આપવાની જરૂર છે. 3 'Prevention is better than cure. એ સૂત્ર અનુસાર રાગને વધવા દેવા અને પછી તેના કરતાં રાગ થતાજ અટકાવ માંસાહારી કામનાજ વિદ્વાન લેખકે તેમાંથી સાજા વ્યાધિને થવા માટે જીવતેાડ મ્હેનત કર્ય અમર થવાજ ન દેવા એ વધારે સહીસલામત પાસે ઉત્તમ પ્રકારના, નમુનેદાર નામી નિબંધે
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy