________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
જીવદયા—અહિંસા. HUMANITARIHIS.
(લેખક—ા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સાની ખી. એ; એલ એલ; બી.) અનુસ ધાન ગતાંક પાને ર૯૩ થી
માટે વિશાળ કાર્ય-ક્ષેત્ર
આ બાબતની ચર્ચામાં એકલા જૈન ભાઇને ઉદ્દેશીનેજ કહેવાનું કંઈક રહેશે તાપણુ દયાળુ હિંદુ ભાઇઓએ ઘણું કરવાનું રહે છે. આ વિષયમાં પ્રયાસ કરનારાઓ મોટી મોટી પાંજરાપોળાની વ્યવસ્થામાં કાર્યવાહક કમીટીમાં લાગણી ધરાવતા અન્ય હિંદુ ભાઈઓને તે શું બલકે મુસલમાન, પારસી તેમજ વિદેશીય ગૃહસ્થાને દાખલ કરવાના સ`કાચ શા માટે જૈન ભાઈઓએ રાખવો જોઇએ ? પાતાને માથેજ બધું એઢી લઇ શામાટે ઘુમવુ જોઇએ ? સર્વ દયાળુ આગેવાનાનું એક મહાન્ મડળ સ્થપાય અને તે અનેક પેટા કમીટીઓમાં વ્હેંચાઇ જઇ જુદાં જુદાં કાર્યાં ઉપાડી લે તે દરેક કાર્ય ઘણીજ સારી રીતે પાર પડી શકે,
૩૧૬]
2865
[ડીસેમ્બર.
લાગણી ધરાવતા યુવાનેનુ–સ્વયંસેવકની ફેાજ(volunteers for the cause of humanity ) ના રૂપનું એક મંડળ ઉલ્ટું કરવામાં આવે અને તે, જયાં જયાં-જેને જેને-પશુઓને-પ્રાણીઓને અગર મનુષ્યને કાઈપણ પ્રકારનું આધિ-વ્યાધિ અગર ઉપાધિરૂપે કષ્ટ આપવામાં આવતું હોય અગર પીડા થતી હોય તેવા કામાં દુ:ખ નિર્મૂળ કરવાને યા તે એવું કરવાને અગર તે તેમાં સહભાગીદાર થવાને યથાશકિત પ્રયાસ કરે તે। જનસમાજ ઉન્નતિની શ્રેણીએ ચઢી શકે ખરી. સ્વકીય જીવનજ પરપ્રેમમય બનાવી દેવાની જરૂર છે. અનેક ગરીબ કુટુંબે ચેપીરોગાના પ્રચાર વખતે પાતાને નિર્વાહ કરવાને અશકત હાય છે, તેવી સ્થિતિમાં કુટુંબનું કઇ માણસ વ્યાધિને ભાગ થઈ પડતાં તબીબી મદદ-વા તથા બીજા અનુકૂળ સાધતા મેળવવામાં તદ્દન એનસીબ રહે છે; વળી મનુષ્યવ ઉપર અકસ્માત રીતે મહાન આફત આવી પડે છે ત્યારે પણુ તેઓ ધણું જ સંકટ ભાગવતાં નજરે પડે છે. આવા આવા પ્રસંગે, તેમજ પશુ-પ્રાણી ઉપર ગુજારવામાં આવતા જુલમ અટકાવવા માટે ઉપરકત માંડળ ઘણું જ સારૂ કા કરી શકે.
આ સમયમાં બંધારણ-વ્યવસ્થાપૂર્વક કામ ઉપાડવા (Organisation.)થી જેવું અને જેટલુ સારૂ થઇ શકશે તેવું અને તેટલુ સારૂં' બીજા કશાંથી થઈ શકશે નહિ, એક હાથે કાંઇ તાળી પડી શકતી નથી. મહાન મુશ્કેલ કાર્ય પણ અનેક માણસે એક દિલથી એકત્ર થઇ સહેલાઇથી પાર ઉતારી શકે છે. પ્રાચીન સમયના યુરેપમાં સારી પ્રખ્યાતિ પામેલુ રામ શહેર કાંઈ એક દીવસમાં તયાર થયું
હેતુ ધીમે ધીમે