________________
૩૧૨ ]
જૈન કોન્ફરન્સ હેર.
1 નવેમ્બર
૨૬- ૪- સમા ૭-૦-૦ વદરોલ ૪–૧૧-૦ લીંબોદરા
૩-૧૨-૦ પઢારીઆ ૧૩- ૪–૦ કડા.
ગુજરાતના ગામમાંથી વસુલ આવેલા તે.
૧૦–૮૦ ઇટાદરા ૨૧-૮-૦ જેલ ૩૦-૪-૦ મેરે ૮-૮-૦ ડાભલા
૩- ૪-૦ ચરાડા ૨-૧ર-૦ વડુસમાં ૪– ૮-૦ ધ મણવા - ૪–૦ લાછડી
૧૪૨-૭-૦ એકદર કુલ રૂ. ૮૬૧૧-૧૪-૩
કુલ રૂ. ૪૩૫-૧૧-૦
જાહેર ખબર મેટીકયુલેશનની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે.
મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા એક ફંડમાંથી કોન્ફરન્સ ઍફીસ તરફથી એક ઍલરશીપ મેટીક્યુલેશનની પક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઉંચે નંબરે પસાર થનાર તેમજ એક બીજી ઍલરશીપ સુરતના રહેવાસી અને કુલે થી વધુ માસ મેળવનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીને આપવા માટે નો કરવામાં આવ્યું છે. એ ઍલરશીપ, લાભ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૧૫ મી જાન્યુઆરી ૧૯૧૧ સુધીમાં અરજી કરવી. ઠે. પાયધુની, મુંબઈ
કલ્યાણચંદ શેભાગચંદ. ગેડીજીની ચાલ.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. શ્રી જેન વેતામ્બર કોન્ફરન્સ.
તૈયાર છે.
તૈયાર છે, તે તૈયાર છે. સંદર બ્લટીંગ પૈડ ટાઇટલ ઉપર મમ શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ. જે. પી. નો ફોટો, અંદ સને ૧૯૧૧ નું કેલેન્ડર તથા સં. ૧૮૬૭ નું જૈન પંચાંગ આપવામાં આવેલ છે. નાતાલના તહેવારોમાં ખાસ ભેટ આપવા ૧૦૦ ના રૂા. ૧૧ થી આપવામાં આવે છે. છુટક બે આને મળશે. છે. જૈન શ્વેતાંબર કેન્ફિરન્સ ઍસ. લાલચંદ લમીચંદ શાહ પાયધુની. મુંબઈ.
પ્રોપ્રાઇટર. ટયુટોરીયલ-કલાસીઝ. તા. ક. તા. ૧-૧-૧૯૧૧ થી ગુલાલવાડી મધ્યે શેઠ ભગવાનજી કામદારના માળામાં પહેલે દાદરે ટયુટોરીયલ કલીસીઝ ફરીથી ખુલશે. ટયુટોરીયલ-કલાસીઝ મએ ધંધાદારીઓને વેપારી ઢબ મુજબ શિખવવામાં આવે છે. હાઈકુલના વિદ્યાર્થીઓને કલાસના ધારા મુજબ શિખવવામાં આવે છે. ટાઇમ રાત્રીના ૭ થી ૧૦ સુધીમાં કોઈપણ એક કલાક શિખ માં આવશે. ફી વિગેરે માટે લખે યા મળે.