________________
| ૩૧૦ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[નવેમ્બર
ગતી જંગમ મિલકત તપાસવાની આ ખાતાના ઇન્સ્પેકટરે વખતે વખત માગણી કરવા છતાં પોતાની ગેરસમજુતીથી પૂરેપૂરી દેખડાવી નથી તે બહુજ દિલગીર થવા જેવું છે, માટે વહીવટકર્તા ગૃહસ્થે પુષ્ઠ વિચાર કરી બાકી રહેલી મિલકતને ચોકસ તાલ કિમત સાથે નોંધ કરી તેનું લીસ્ટ અમારી ઉપર મોકલાવી આપવું.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતુ' સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. એજ
જીલ્લે ગુજરાત શહેર અણુહીલવાડ પાટણ મધ્યે કપુર મેતાના પાડામાં આવેલા શ્રી રીખવદેવજી માહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપેટ
સદરહુ સંસ્થાના વહીવટક્રર્તાશેઠ લહેરચંદ્ર કસ્તુરચંદના હસ્તકના સ ંવત ૧૯૫૯ થી તે સંવત ૧૯૬૩ના આસે! વદ ૦)) સુધીતેા હીસાબ અમેએ તપાસ્યા તે જોતાં તેને લગતુ નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવેલા જોવામાં આવે છે અને વહીવટકર્તા પોતે મુંબઇ હોવાથી ભગવાનના ચાલુ દાગીના સિવાય ખીજા દાગીના તથા રોકડ વગેરે મિલકત તપાસેવાનું બની શકયું નથી.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. એજ
૩-૮-૦ મુંબઇ
૭–૪-૦ ગાંડરવાડા,
સવત ૧૯૬૬ના ભાદરવા વદી ૧૩થી આશા વદી ૦)) એટલે તા-૧-૧૧-૨૦થી તા-૩૧-૧૦-૧૦સુધીમાં વસુલ આવેલી રકમની ગામવાર યાદી, ૮૧૭૬-૩-૩ ગયાં માસના પૃષ્ઠ ૨૭૯ મે જણુાવ્યા મુજબ.
લી. શ્રી સંધના સેવક. ચુનીલાલ નાહાનચ અનરરી આડીટર
શ્રી જૈન શ્વે. કાન્ફરન્સ.
૫-૪-૦ એંગલાર
૧૭-૮-૦
(કાઠીઆવાડ) ઝાલાવાડ પ્રાંતના ગામેામાંથી વસુલ આવેલ તે)
૧-૧૨-૦ અણીદરા ૧-૮-૦ દુધરેજ ૨-૮-૦ દેવચરાડી
૨-૪-૦ રાજપર
૦-૮-૦ વાદ ૨-૧૨-૦ કટુડા ૦-૪-૦ અંકેવાળીઆ
શ્રી સુકૃત ભંડાર ભંડાર ફંડ.
૧–૪૦ ધાળી
૭-૧૨-૦ સીયાણી ૧-૧૨-૦ પરાલી
૧–૪-૦ નારીચાણા ૧-૦-૦ સીતાપર (સીથા)
૨-૦-૦ જાસુ
૧-૪-૦ પરનાળા
૧-૮૦ ચંદુર બજાર.
૩-૮-૦ વા ૦-૪-૦ લટુડા ૩-૪-૦ ગુજરવદી
૧-૪-૦ ખાંભડા
૦-૮-૦ મેરવાડ(નવી)
૦-૪-૦ ભથાણુ ૧-૮-૦ મેમકા