________________
| ૨૯૨ ]
C
અનિષ્ટ રીવાજોમાં ધણું કરી ગતિકા લેાકઃ એ સૂત્ર મુજબ
જૈન કારન્સ હેરલ્ડ.
[નવેમ્બર
અધેકી હાર ચલી જે દાતાર · એ નિયમ અનુસાર, ગતાનુવર્ઝન થતું જોવામાં આવે છે.
આ રીવાજ સશાસ્ત્રજ ગણવામાં આવતા હોય તેા તે કદાચ લેભાગુ–ડાળધાલુ ધર્મ શાસ્ત્રકારો તરફથી જીવેંદ્રિયની લાલસા તૃપ્ત કરવાના હેતુથી તથા અન્ય રીતે સ્વાર્થ શેાધવાના ઈરાદાથી આ રીવાજ સશાસ્ત્ર કૅમ ઠોકી બેસાડવામાં આવ્યા ન હેાય ? માંસભક્ષણની વિશ્વનાં શાસ્ત્રનાં ફરમાના છતાં ઇન્દ્રિયા વશ ન રાખી શકનાર પડિતાએ ધર્મને નામે પશુવધ માન્ય રાખી આ રીવાજતે શાસ્ત્રમાં કેમ ઘુસાડી દીધા ન હોય ? અત્ર પરમ પૂજ્ય ધર્મશાસ્ત્રકારાના સમાન્ય અહિંસામૂલક સિદ્ધાંતા તરફ આક્ષેપ કરવાની ખીલકુલ વૃત્તિ નથી, પરંતુ સ્વાર્થાંધ પુરૂષાના અસત ઉપદેશ તરફ આંખ મીચામણાં થઇ શકતાં નથી અને તેથીજ લખવાની જરૂર જણાઈ છે. ઘણીજ દિલગીરી સાથે લખવું પડે છે કે મરકી—મહામારિ-કાલેરા વગેરે દુષ્ટ ચેપી રાગા દેખાવ દેતાં તેને દેવીને કાપ માની દેવીના સાન્દ્ગત નિમિત્તે પયજ્ઞ કરવામાં આવે છે, પરંતુ વિચારક્ષેત્રમાં ગમે તેટલે દૂર પ્રયાણ કર્યાં છતાં પણ ગ્રાહ્યમાં આવી શકતું નથી કે ગમે તેવા ઉગ્ર સ્વરૂપની દેવી હેાય છતાં પણ દેવીજ હાય તે। પછી તેને ક્રોધ થાજ શામાટે જોઈએ
ધારો કે દેવીની માનદશા ખંડિત થતાં, જાણ્યે અજાણ્યે આા તરફથી તેનું અપમાન થતાં દૈવીને સકળ મુક્ત સ્થિતિમાં ન હેાવાથી ક્રેધ થયા તેાપણુ ક્રોધની શાન્તિ માટે કેવા ઉપાયે। યેાજાવા જોઇએ? આ બાબતમાં ખાસ વિચાર કરવાની જરૂર નથી ? આ પહેલાં એમ પણ જોવાની જરૂર છે કે કાપાયમાન થતી દેવીની દુષ્ટ ગાતા પ્રાર વધારવામાં શક્તિ કેટલી ? આ સુધારાના જમાનામાં પદાર્થવિજ્ઞાન શાસ્ત્રની પ્રસિદ્ધ સંપૂર્ણ શાષા પ્રકાશ પાડવા તત્પર છે એવી સ્થિતિમાં આવા કષ્ટસાધ્ય ચેપી રોગાના પ્રચાર દેવીના કાપને કાઇ પણ અંશે આભારી નથી એમ પ્રતિપાદન કરવાની તેમજ દેવીના સાન્ત્યન માત્રથીજ, આસગ્ય વિદ્યાના મુખ્ય નિયમો પ્રમાણેના સાધનેાની યેાનાના અભાવે આ સગા કાઈ કાળે પણ તેની વિપાકસ્થિતિ પરિપકવ થયા વગર મટી શકવાના નથી એશ્વ સાખીત કરવાની તસ્દી લેવાની મુદલ જરૂર જણાતી નથી, પાપકાÖમાં–કુર, નિર્દય રીવાજમાં–પ્રવૃતિ કર્યાંથી, અવાચક પ્રાણીઓના વધ કરવાથી રામની શાન્તિ થાય કે વૃદ્ધિ ? તેવાં કાર્યાંથી દેવીએ પ્રસન્ન થવુ' જોઇએ કે કાપાયમાન ! આકાશ પુષ્પવત્ દેવીને પ થવા એ અસંભવીતજ કેમ ન ગણવુ? ક્રોધવશ થાય તે પછી દેવી પૂજ્યજ શામાટે ગણાવી જોઇએ ? ક્રોધ-માન-માયા- લાભ આદિ કષાયા- દુર્ગુણે ઉપર જીત મેળવનારા, શાંતરૂપ ધારક શાન્તિદાતા મહાત્મા પુરૂષ!– દેવેશ-દાનવા કે જેઓ પોતાને સર–ચંદનપુષ્પ આદિથી પૂજા કરનારાઓ તરફ તેમજ પેાતાના ઉપર પથર ફેંકનારા તરફ સમદષ્ટિથી જ જીભે છે, તેએજ પરમ પૂજ્ય-સત્કારપાત્ર ગણાવા જોઇએ. આપણા અશુભ કાર્યનું – તેમના પ્રત્યેના અપમાનનું મૂળ તેઓએ આપણને ચખાડવુંજ જોઇએ તેવી રીતની તીવ્ર અભિલાષાના તેમનામાં અયેાગ્ય આરાપજ આપણે શામાટે કરવા જોઇએ ? નિત્ય જ્ઞાનાનંદમાં લીન રહેવાની તેમની પરમ આદરણીય સ્થિતિને કાઇ પણ પ્રકારની બાધા શું કામ પહોંચાડવીજ જોઇએ ?
તકરારની ખાતર, વધારે વાદવિવાદમાં ન ઉતરતાં—તર્કવિતર્ક નહિ કરતાં, માનીયે ક્રૂ દેવીને પશુના ભાગની અપેક્ષા છે, તા પછી સર્વ શક્તિમતી દેવીએ પેાતાની સેવેજ આ