________________
૧૧૦]
Esop's Fables.
૯
દઈશ તે પછી જ્યારે એકાએક કાળ હારા ઉપર ઝડપ મારશે ત્યારે વીલે માટે મૃત્યુને વશ થવુ પડશે. માટે તને વેલાસર ચેતી લેવા કહું છું. ૨
વળી તું વિચાર કરી જો કે આ શરીરનો સબંધ છૂટી ગયા પછી સંચય કરી રાખેલુ ધન તને શુ ઉપયેાગી થવાનુ છે? જો તે તને હારા મરણ પછી કશું ઉપયાગી થવાનુ નથીજ એમ ચાકકસ સમજાતુ હાય ! તું શા માટે હવે કૃપણુતા કરી તેના સદુપયેાગ કરી લેતા નથી? જો તુ મનમાં સમજ લાવીને લક્ષ્મીના સદુપયેગ કરીશ, તેના ઉપરથી મૂર્છા ઉતારીને સઠેકાણે વાપરીશ, ત્હારા દીન બધુએ ઉપર દયા લાવીને તારી ચપળ લક્ષ્મી વડે તેમને યથાયાગ્ય સહાય કરીશ, સારા ઉદ્યમમાં લગાડી તેમની અંતરની દુવા મેળવીશ, તેમજ તેવાં બીજા પરમાર્થીનાં કામમાં લક્ષ્મીને સદુપયેાગ કરીશ, તે તું તેનું સારૂ ફળ મેળવી શકીશ. ત્હારા પુણ્યની વૃદ્ધિ થશે અને તેથી તુ ઉત્તરાત્તર અધિક સુખી થઈ શકશે, ૩
જેને ખરૂં તત્ત્વ સમજાયુ છે. તેને ખાટું ચતું જ નથી, જેણે સકળ રિદ્ધિ અને સિદ્ધિ નિજ ટમાંજ છે એમ જેણે યથાર્થ જાણ્યું છે તેને બહારની ખેાટી વસ્તુઓ માટે દીનતા કરવી પતીજ નથી. તે તો ખરા પુરૂષાર્થ કરીને અક્ષય નિધાન તુલ્ય આત્મામાં સત્તાગત રહેલાં અનંત ગુણરત્નાને પ્રગટ કરી લેવામાંજ પાતાનુ ઉત્કૃષ્ટ કર્ત્તવ્ય લેખે છે, અને તેને માટેજ સકળ શુભ સાધનાના યથાયેાગ્ય ઉપયાગ કરે છે. આવાં નરરત્નોનીજ ખરેખર બલિહારી છે. આવાં પુરૂષાર્થી નરરત્નેાજ સ્વહિત અને પરહિત પરમાર્થમુદ્ધિથી કરીને પવિત્ર વીતરાગ શાસનને પણુ
અજવાળે છે. ૪
જેમનું મન સંસારના અસાર અને અનિત્ય પદાર્થોથી ઉભગી ગયુ` છે. અને જેમના દીલમાં સાચાં ગુણુરત્નેાજ પ્રાપ્ત-પ્રગટ કરવાનુંજ ખરૂ રટણ લાગ્યું છે તેવા પ્રમાદ રહિત નરરત્નોજ જૈન શાસનમાં કદાપિ નહિ વિસારી શકાય એવા ઉત્તમ ગુણવાળા શ્રી શ્રમણ સધના નમૂના છે. આનુ ંદૂધનજી જેવા નિસ્પૃહી, અધ્યાત્મી પુરૂષો પણ તેવા પ્રબળ પુરૂષા પુરૂષાનેાજ અત્યંત ગુણાનુરાગથી પાતે પક્ષ ગ્રહે છે અને તેમ કરવા આપણુને સહ્મેષ આપે છે. તે સજ્જતાના દિલમાં નિવસે! ૫ ઇતિ શમ્
(૨) રાગ કેરા.
प्रभु भज ले मेरा दील राजी रे प्रभु०
आठ पोहोरकी चोसठ घडीयां, दो घडीयां जिन साजी रे, दान, पुण्य कछु धर्म कर ले, मोह मायाकुं त्याजी रे, आनंदघन कहे समज समज ले, आखर खोवेगा बाजी रे.
प्रभु०
प्रभु० २
प्रभु० ३
પરમાર્થ:-આન ધનજી મહારાજ યા અંતર આત્મા પોતાના મનને શિખામણુ આપે છે કે હું મન ! તું પ્રસન્ન થઇને પરમાત્મ પ્રભુને ભજી લે. પ્રભુના ભજનથા, પ્રભુની સેવાભકિતથી તને શાન્તિ-સ્થિરતા પ્રાપ્ત થશે અને તેથી સ દ્વારા ઉપતાપ ટળશે.