________________
૫૧૦ ]
શ્રી સુકૃત ભડાર ક્રૂડ
[ ૨૭૯
રૂપાના.
૬॰ રૂપાના સાંકળાં નંગ એ નવા હૅમે રસેલાં તેલ રૂા. ૫૬) ભારને આશરે. ૧૬૭)જ્ઞા નીચેના દાગીના નંગ ૯ તેલ રૂ।. ૨૪ર ભારના રૂપાનાં પાખર નંગ ૨ તાલ
રૂા. ૬૩) ભાર રૂપાના મેર નગ ૨ તાલ રૂા. ૧૭) ભાર.
રૂપાના સુરજ તથા ચંદ્રમા ૨ તાલ રૂા. ૧૬૪૫ ભાર રૂપાની કલગી ૨ તાવ રૂા. ૩ડા બાર તેને તાલ ! ભાર થાય છે.
રૂપાની પાટલી નગ ૧ લાંખી પ્રભુજીને પલાઠીએ ચઢાવવાની તેના નીચે તાંબાનુ પતરૂ ૧ ધર તેાલ રૂા. ૧૪૪) ભાર કુલ ધર તેાલ રૂા. ૨૪૨) ભારી તાંબાના પતરાં કટારી સતારા સાથે કી રૂા. ૧૬૭)=ા
૬૯) રૂપાનાં કળસ નંગ ૨ નીનાઈ સાદા તેલ ૧-૩૪ તા અને ૧-૩૫ના મળી રૂા. ૬૯ ભારના રૂ।. ૨૯૬)ા ના દાગીના નંગ ૧૩
કુલ રૂા. ૧૫૨૬)ટ્ટા ના દાગીના નંગ ૨૨ બાવીસ.
સહી ગીરધરલાલ ગુલાખચ મુનીમ.
તા. ક-વિશેષમાં એમ જાહેર કરવાની અમેાને ક્રૂરમાયશ થઈ છે કે:ઉપર લખેલા દાગીના મુદ્દા માલ સાથે પકડી આપશે અગર તેનેા પત્તા મેળવી આપશે. તે તે સખસને રૂ. ૫૦) પચાશ રૂપીઆનું ઇનામ શેઠ આણંદજી કલ્યાણુજીની તરફથી આપવામાં આવરો.
શ્રી સુકૃત ભંડાર ફંડ.
સ ́વત ૧૯૬૬ના શ્રાવણ વદી ૧૩ થી ભાદરવા વદી ૧૨ એટલે તા. ૧-૯-૧૦ થી તા. ૩૦-૯-૧૦ સુધીમાં આવેલા નાણાંની ગામવાર કમ,
આ ક્રૂડને બનતી રીતે ઉંચી પાયરીએ લાવવુ દરેક જૈન બંધુની ફરજ છે. શ્રી સ ંધે એટલે કાન્ફ્રન્સે કરેલા ઠરાવને માન આપવાને કાઈ પણ વીરપુત્ર પાછળ રહે નહી એ નિર્વિવાદ છે. ચાલુ સાલના સપ્ટેમ્બર માસમાં આ ક્રૂડમાં આવેલી રકમ નીચે દર્શાવવામાં આવી છે. તેમાં ઉદેપુર (મેવાડ)ના શ્રી સંધ તરફથી દર વર્ષની માફ્ક આ વર્ષે પણ રૂ. ૧૫૦)અંકે એકસા પચાસની મેટી રકમ શેઠે રાશનલાલજી ચતુર, શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સના પ્રાંતિક સેક્રેટરી સાહેબ મારત આવેલી છે, તેથી ઉદેપુરના શ્રી સંધને ધણાજ માન સહીત આભાર માનવામાં આવે છે,