SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮] જૈન કેન્ફરન્સ હેરા. [અકબર પાલીતાણુના દેરાસરમાંથી ગુમ થયેલા દાગીના. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી અમોને નીચે પ્રમાણે રીપોર્ટ મળે છે – સં ૧૯૬૬ ના આસો સુદ ૪ને શુક્રવાર તા. ૭ અકબર સને ૧૯૧૦ના રોજ મુનીમ તથા કીલીદાર વિગેરેની રૂબરૂ ગામના મોટા દેરાસરજીના દાગીના ગોઠી ગાંડા દેવાના કહેવાથી મેળવતાં નીચે પ્રમાણે દાગીના ઘટયા તેની વીગત – ૨૧૫ હેમના ઘરનું ટીલું નંગ ૧ જડાઉ હીરાનું તેલ રૂા. કાક ભારનું તેમાં હીરા નંગ ૨૦ તથા ઝીણી ચુનીઓ નંગ ૧૦ છે. ૧૫૦ હેમનું શ્રી વ૭ નંગ ૧ જડાઉ રાતા રંગનું તેલ રૂા. દાત્ર ભારને આશરે કીંમત રૂ. ૧૫૦) ની તેમાં હીરા નંગ ૧૭ લાલ માણેકની ચુનીઓ તથા પાનાની ચુનીઓ ૪૦ છે. ૨૫૭ હેમની બુબીઓ નંગ ૨ જડાઉ તેમાં હીરા નંગ ૨૦ તથા લાલ માણેકનંગ ૨ મોટા તથા લાલ માણેક નંગ. ૩૦ ઝીણું ધર તેલા રૂ. ના ભારને આસરે કીમત રૂ.૨૫૭)ની ૧૦૬ હેમનાં પાટીઆને ગંઠે ૧ તે મધે પાટી નંગ. ૨૧ પિખરાજના જડાઉ તે મધે પિખરાજ નંગ ૬૮ તથા ખુણીઆ નંગ. બે જુમલે નંગ. ૨૩ તેને ગંઠણ રેશમનું લાખ દેરા સુદ્ધા ધર તેલ રૂા. પા ભાર. ૨૨૦ હેમની કાંઠલી નંગ ૧ સેર બેની તે મધે સીકડીવાળી પાવલીઓ નંગ. ૩૨ પિલી તથા પિટલી નંગ ૧ તેના નીચે ઘુઘરીઓ નંગ ૨• તેને છેડે સાંકળીનો અછોડે નંગ ૧ તેને સેરે નંગ ત્રણ ધર તેલા રૂ. ૧૪) ભાર તેમાં પાવલીઓ ૨. ઘુઘરીઓ મળી રૂ. મા ભાર ઘટે છે. ૧૧ ધોળાં ખેટાં નંગને જડાઉ હાર ૧ પાટી ૧૨ને તે વચ્ચે ચંદ્રમા ઘાટનો ચાંદલે એક તથા નીચે પદક એક તેને ગંઠણ રેશમી દોરીનું છે. ધરતોલા રૂ. ૯ ભારને આશરે કીંમત રૂ. ૧૦૧ ની તેમાં પદક નીચે છે તેની મણી ખોટી છે તે સુદ્ધાં ધર તેલ છે. ૧૦૧ હેમને હાર નંગ ૧ બેટા પોખરાજને જડાઉ પાટીમાં નંગ છે ને તેની નીચે દુર દુગી નંગ. ૧ સુદ્ધાં ધર તેલ રૂ. કારભારને આશરે કીમત રૂ. ૧૦૧) ને. ૮૦ હેમની કંઠી નંગ. ૧ ખરા મોતીની ધર તેલ રૂ. ૪) ભાર તેમાં રૂપાના આંકડા નં ખાવતાં ધર તલ રૂા. ૪ ભાર થાય છે. તેને અછોડા નં. ૨ બે સાંકળીની સેરા નંગ ૪સાથે તેના બંને છેડે વચ્ચે ખોટાંનંગ છે, તે કંઠી નીચે પોખરાજનું પદક નમ ૧ તથા તેની નીચે લીલું ખોટું લેલક ટાંગેલું છે તથા તે પદક ના માથે ઘેળા પોખરાજનો ચંદ્રમા છે તે કંઠીમાં મેતીના દાણા નંગ ૧છે. રૂા. ૧ર૩૦) ને દાગીના નંગ ૯
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy