SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૧૦ ] જૈતાને જાહેર અપીલ.. to get themselves enumerated nothing but the Jains at the coming census. ( ૨૪૫ the Govern I would further suggest that a resolution may be passed at the next conference to submit a memorial to ment of India, craving that a separate report on the Jain population & its statistics may be published; & also that in future no Jain should anywhere be entered as a Hindu. 1st September 1910. I hope that the educated class of my co-religionists would condescend to give wide-spread circulation to. my entreaties & thereby put under the high obligation. Their well-wisher, - Kanahialal Jaini BHARATPUR.. जैनोने जाहेर अपील. જૈન ધર્મ એ સાધારણ રીતે એક જૂદાજ ધર્મ તરીકે ગણુાએલા છે. તેપણુ અમુક ભાગામાં જૈને પોતે દ્રઢતાથી હિંદુ હાવાના દાવા કરે છે, અને તેમાંના કેટલાક આ પ્રમાણે (હિંદુ તરીકે) બેશક વસ્તી પત્રકમાં નોંધાયા પણ છે.” ઉપરના કા ઇમ્પીરીયલ ગેઝેટીયર વાલ્વમ પેલા”માંના સાર છે. પ્રજાતી અથવા ધર્મની ચઢતી મુખ્યત્વે કરીને સંખ્યા ઉપર રહેલી છે અને તે (સંખ્યા) જો ખામી વાળી હેાય તે તેને માટે કાઇપણ જાતના વિચાર બાંધી શકાય નહિ અને તેની ગેરહાજરીમાં સુધારકને, કાન્ફરન્સને તેમજ કાઈ વિચારશીળ મનુષ્યને પણ ચઢતીના ઉપાયા યે।વાના રસ્તા બંધ થાય છે. કાઇપણ હિંદુ પોતે મુસલમાન, જૈન કે ખ્રીસ્તી તરીકે ગણાવાનું પસંદ કરશે નહિ તેમજ મુસલમાન, ખ્રીસ્તીઓ અથવા તે ઐધા જે ધર્મમાં તેઓએ જન્મ લીધા હાય છે અથવા જે ધર્મ પાતે પાળે છે તે કરતાં બીજા ધર્મમાં નેાંધાવાનું પસંદ કરશે નહિ અથવા બીજી રીતે કહીએ તે। કાઈ પણ માણસ બીજા ધર્મના મેમ્બર તરીકે ગણાઈને પોતાના ધર્મ બંધુએની સંખ્યામાં ઘટાડે કરવાનું ખીલકુલ વ્યાજ ધારશે નહિ. આ પ્રમાણે હકીકત છતાં ખાસ જૈન બંધુએ આમ શા માટે કરે છે તે હું સમજી શકતા નથી. મી. ક્રુકના શબ્દોમાં કહીએ તે “જૈતાની સંખ્યા હાલ તેર લાખ ઉપરાંત છે અને તેજ ધટતું જતું પ્રમાણ બતાવે છે, પણ આ (સ ંખ્યા) કદાચ ખરી હકીકત કરતાં નામની હાય એમ જણાય છે કારણ કે તેનુ (જૈનેનું) વલણ હિંદુ તરીકે ગણાવા તરફ જતું હાય એમ દેખાય છે.” જો આપણે આપણા ધર્મને ઉચ્ચ સ્થિતિમાં મૂકવાને અશક્ત હાઇએ (જે ઉચ્ચ સ્થિતિમાં મૂકવાને મને ખાત્રી છે કે આપણા ઉદાર વર્ગ ભારે પ્રયાસ કરે છે) તે તેને પડતીમાં લાવી મૂકવાનું આપણું વલણુ શા માટે હાવું જોઈએ ?
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy