________________
૧૯૧૦)
હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈન સાહિત્ય.
(
હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈન સાહિત્ય.
(લખનાર–મોહનલાલ દલીચંદ દેસાઈ. બી. એ. એલ એલ બી.)
વીરા ! પ્રભુતા જગવિયે– એ આદેશ જવલત ! સાચક છે સબંધ– પ્રભુના પ્રેર્યા આપણા !
સિત,
સુસમય એવો આવતો જાય છે કે જેમાં સુશિક્ષિત વર્ગ જૈન સાહિત્યને
વર્તમાન લિએ ખીલવ-પષત-અભિવૃદ્ધિ કરતો ગુપ્તચર તરીકે પ્રસ્તાવ, નિરખતાં માલુમ પડે છે, છતાં કહેવા વગર છૂટકે નથી કે હોટે
ભાગ તો સુષુપ્ત દશામાં ઘોર નિદ્રા લે છે. કેટલાક તો અર્ધજાગ્રત દશામાં પોતાનું કર્તવ્ય સરખામણીમાં ઓછું સમજી જે કાંઈ મનમાં આવે તે લખ્ય જાય છે-આદર્શ લક્ષમાં નથી–સાહિત્ય પ્રત્યે જીવનનું દષ્ટિબિંદુ નથી અને સંસાર જંજાળમાં અભિસિકત રહી શ્રમમંથનથી કંટાળી જાય છે; જ્યારે બહુજ ધેડા વિરલા ઉત્પન થયા છે અને થતા જાય છે કે જે પિતાનું સાહિત્ય પ્રત્યેનું કર્તવ્ય રસપૂર્વક સમજે છે, સમજી તેને કાર્યમાં મૂકવાની પ્રબળ ઈચ્છા કરતા રહે છે, અને તે પ્રબલ ઈચ્છાને વેગમાં તણાઈ કંઈ પ્રતાપી ચિહે મૂકી જવાય એવાં કાર્યોને આરંભ પણ કરી રહ્યા છે. આ કઈ જાતને આરંભ છે તે ગુપ્તચર તરીકે રહી જેવાથી નીચે પ્રમાણે માલૂમ પડે છે.
એક જૂના ગ્રેજ્યુએટ બહુ જાહેરમાં આવ્યા વગર સાહિત્યકાર્ય કરતા રોકે છે
- પશ્ચિમના વિદ્વાને સાથે તત્સંબંધે પત્રવ્યવહાર ચલાવ્યા જાય છે. હમણાંના ગ્રેજયુ પુસ્તક પ્રકાશનમાં તેમની સહાય માગે છે અન્ય પાસેથ્થી સહાય એટેની સુપ્ર- મેળવી તે વિદ્વાનેને ઉત્તેજતા રહે છે; આની સાથે જૈન પ્રાચીન વૃત્તિ કાવ્યોની સેંધ, તેને ઉદ્ધાર કરવા અર્થે યેજના કરતાં રહે છે અને
તે માટે જેને સહાય જોઈએ તે ઉદાર ચિત્તથી પ્રેમલાસપૂર્વક આપતા જાય છે.
એક પુખ્ત ગ્રેજયુએટે અત્યાર સુધીમાં બે પુસ્તક અનુવાદ રૂપે બહાર પાડયું છે કે જેમાનું એક વિસ્તારપૂર્વક વિવેચન સહિત છે. આ 'બાંધવ હમણાં આનંદ ઘનજીનાં પદે ગણે છે, પ્રત્યેક દષ્ટિથી તેનું મનન કરે છે, અને પ્રીતિશ્રમ ખાતા