________________
વાચકે ! જ્યારે માણસનું ચિત્ત અમુક વસ્તુમાં પરોવાય છે ત્યારે તે મેળવવાને ટેિ તે સતત બલકે જીવતડ મહેનત કરે છે. તે જ પ્રમાણે હવે સિધિનું ચિત્ત ણ જ્ઞાન રૂપી ધન મેળવવામાં તત્પર બન્યું અને દિન પ્રતિદિન તે તરફ જ તેમનું મન ધારે ને વધારે આકર્ષાયું. ધાર્મિક ક્રિયા સિવાય તમામ વખત તેઓ જ્ઞાન મેળવી માંજ વ્યતિત કરતા ગયા અને ઘણીજ ખંતપૂર્વક જ્ઞાનાભ્યાસમાં વૃદ્ધિ કરતા ગયા. "મ વેપારી વેપારમાં લક્ષ્મી મેળવવામાં તત્પર હોય છે તેમ તેઓ (સિદ્ધપિ) પણ ન રૂપી લફમી મેળવવામાંજ તત્પર રહેતા હતા.
અનુક્રમે સમય જતાં તેમની પ્રવૃત્તિ તેમાંજ હોવાને લીધે તેઓ સવ શાસ્ત્રના રણકાર થયા, અને જ્ઞાન રૂપી વૃક્ષના ફળ રૂપે સર્વ શાન્સ પારંગામી નામની પદવી મેળવવામાં ભાગ્યવંત થયા અથાત્ મજકુર પદવી તેમણે સંપાદન કરી. | તત્પશ્ચાત્ તેઓએ શ્રીમદ્ ધર્મદાસજી ગણિજીએ રચેલા ઉપદેશમાલા નામના
થ ઉપર ૫૦૦ શ્લોકના પ્રમાણવાળી અત્યુત્તમ વૃત્તિ રચી, અને તે ઉપરાંત તેજ થિ ઉપર તેઓએ લઘુવૃત્તિ પણ રચી છે (જુએ શ્રી જૈન ગ્રંથાવળી પાને ૧૭૧) તેમ જણાય છે. વિકમ સંવત્ ૯૯ર માં તેમણે ઉપમિતિ ભવપ્રપંચ કાનક નામે hઠબદ્ધ અને અતિ અદ્દભુત ગ્રંથ રચે છે.
(અપૂર્ણ)
(ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષહ્માં વંચાયેલ નિબંધ.)
જૈન ગુજરાતી સાહિત્ય. (લખનાર–પોપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ)
અનુસંધાન ગતાંક પાને ૧૮૩ થી
જૈન રાસોની કવિતા વૃત્ત કે છંદમાં લખવામાં આવી નથી, પણ અમુક મેળમાં લ સહિત ગવાય અને તેમાં કોઈ રાગ રાગિણીની છાયા આવે એવી દશીઓમાં થાયેલી હોય છે. પ્રેમાનંદે જયારે કડવાં અને દયારામે જ્યારે મીઠાં એમ લખ્યું છે મારે જેને કવિઓએ પ્રથમથી તે આજ સુધી ઢાળ એ એક શબ્દ વાપર્યો છે. કડવાં Fછી જેમ વેલણ આવે છે તેમ ઢાળ પૂરી થતાં કેટલાક રાસમાં દેહરા કે સોરઠી
હરા આવેલા હોય છે. | મંગળાચરણમાં પ્રથમ દરેક રાસમાં નિંદ્રદેવની, પછી સરસ્વતી દેવીની તથા કરૂની સ્તુતિ કરી દિનો રાસ લખાય છે ને ધર્મનીતિની કઈ બાબતને મહિમા
તાવવા લખાય છે તે જણાવ્યું હોય છે. ઘણું કરીને દરેક ઢાળમાં છેડે કટ વેનું નામ Hવે છે. રાસ પૂરો થયું કેટલાક રાસમાં તે તે રાસ કવિએ કઈ સાલમાં કઈ તિથિએ થે વારે કયા ગામમાં રહી ર તે તથા કવિના ગુરૂઓનું પેઢીનામું પણ આપવામાં hયું હોય છે.