SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૦ ) ધર્મ નીતિની કેળવણું. (૨) આગ્ય: (૩) વિનય (3) ભલાઈક હરકત ન થાય તેમ શાન્તિ તથા ધીરજથી વર્તવું; રસ્તામાં રઝળવું નહિ, સારા પદાર્થો બહેંચી આપવામાં આવે ત્યારે બડબડવું નહીં; મનની મોટાઈ, પ્રસન્નતા (આનંદી સ્વભાવ). ગાળેલું પાણી પીવું કાચું કે વાસી અનાજ ખાવું નહીં; નિયમિત વખતે માફકસર ખાવું. વડીલને વિનય કરે; સને યથાયોગ્ય સન્માન આપવું. પિતાથી બની શકે તેવાં નાનાં સરખાં કામ કરી આપવાં. ગુઘોરણ ૪ થું. ( ઉમ્મરઃ ૯–૧૦ વર્ષ. ) ૩૦ જ હેમચંદ્રાચાર્ય તથા કુમારપાળ રાજા અને વસ્તુપાળ તથા તેજપાળનાં ચરિત્ર વાર્તારૂપે સંક્ષેપમાં કહેવા. ૪ દેવવંદનનાં સૂત્રોનું પુનરાવર્તન તથા નીચે જણાવેલ સ્તવન–સઝાય–પદ સમજ સહિત મુખપાઠે – દુઃખ દેહગ દરે ટળ્યારે સુખ સંપત શું રે ભેટ; ” “ મુજ મન ભમરો પ્રભુ ગુણ પુલડેરે રમણ કરે દિન રાતરે; ” “ સાહેબ બહુ જિનેસર વીનવું વીનતડી અવધાર હે; ” શાંતિનું મુખડું જેવા ભણીજી, મુજ મનડું રે લોભાય;” “મેરે સાહિબ તુમહિ હો શ્રી પાશ જિમુંદા; ” “ જય જ્ય જય જય પાસ નિણંદ અંતરીક પ્રભુ ત્રિભુવન તારન;” “બાપલડીને જીભલડી રે તું કાં નવિ બોલે મીઠું; ” “ શ્રીરે સિદ્ધાચળ ભેટવા મુજ મન અધિક ઉમાહ્યો. ' + ૪૦ આચાપદેશ, વિદ્યાર્થીની વય તથા સમજશક્તિ અનુસાર સાદી અને રસિક કથાઓ વડે નીચે જણાવેલા વિષયો ઉપર – (૧) આત્મનિયંત્રણ: નમ્રતા ( મદત્યાગ 4 ); વાણીમાં મૃદુતા-શાંત, મધુરી ને કમળ ભાષા બોલવી તોછડું કે ઉતાવળે ખેલવું નહીં (૨) વિનય સગાં-સંબંધી તેમજ શ્રેષ્ઠ કનિષ્ટ તથા બરોબરીઆ સાથે ઉચિત આચાર; સઉને યથાયોગ્ય સન્માન આપવું. (૩) કૃતજ્ઞતા: માબાપ તથા ગુરૂને આભાર; કઈને પણ ઉપકાર વીસરે નહીં. પ્રબંધચિંતામણિ તથા કુમારપાળ પ્રબન્ધને આધારે શીખવવું. + જુઓ પ્રકરણમાળામાં શત્રુ જય લઘુકલ્પ. * શિક્ષકે આઠ મદની સજઝાય કષ્ટાને માટે જેવી.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy