________________
સિદ્ધષિ ગણિ
અસતેાષનુ આખુ સૈન્ય ઘેરીનેજ તે સંસારની સાથે કર્યા કરે છે. અનેક દુષ્ટ વાસનાએ તેમના હૃદયમાં પ્રતિદિન અનેકવાર આવ્યા કરે છે. એવા સંસારીઓને ક નાં બંધન વધતાં જવાથી તેએ પેાતાને માટે સુવિચારની સુખકારક ભવ્ય ભાવનાએ ફ્ અને અખડ, અક્ષય, અચળ, અવ્યાબાધ એવુ સુખકારક સ્થળ જે મેાક્ષ તેના દર વાજા સદાને માટે બંધ કરવાની પ્રવૃત્તિએામાંજ પ્રવર્ત્ય કરે છે,
૧૯૧૦ )
પૂજ્ય પિતા, આપ સુજ્ઞ છે. શ્રાવક ધર્મોના જ્ઞાતા છે. સન્માર્ગે ચડેલા પુરૂષને ઉન્માર્ગે ચઢાવવે એ કેટલા બધા મહાન્ દોષ છે. એ વાત આપ સારી પેઠે સમજો : છે. તેમજ મારા પૂર્વના શુભ સ ંસ્કારે અને સત્કૃત્યોના ઉદય થવાને લીધે મને આ મહા પુરૂષોને યોગ બની આવ્યા છે તેને દુર્લભ્ય લાભ મને લેવા દો. માત્ર અલ્પ સમયમાંજ આ મહાશયાએ મને સ ંસારનુ ખરૂ દુઃકર સ્વરૂપનું દર્શન કરાવી દીધું છે. એ મહાનુભાવે મને કિંચિત્ વાર્તાલાપમાંજ સંસાર અને સંસારી જનને સબંધ દુઃખદાયક છે એમ બતાવી આપ્યુ છે. જેએ રાત્રિ દિવસ જડ ધર્મવાળા વિષયેનું ધ્યાન ધરવામાંજ મગ્ન હોય છે તેઓમાં સુખરૂપતા કયાંથી હોઇ શકે ? જેએ જ્ઞાન અને તેના સામર્થ્યના ભડારાને રળી રહ્યા હોય છે તેમનામાંજ સુખરૂપતા હેાય છે.રૂ માટે સંસારી વિષયી જનેાને સબંધ પણ ગૃહણીય નથી. તેા એવા સ ંસાર અને સર સારી જતાના દુઃખદાયક સબંધમાં મને શા માટે લઇ જવા ઇચ્છે છે.
પલેકે પ્રયાણ કરતી વખતે માતા, પિતા, પુત્ર પુત્રી, સ્ત્રી કે સ્વજન કુટુંબ પિરવા રાદિ કેઇ પણ શરણભૂત થતુ નથી. અને શરણભૂત થતુ હાય તે! તે ફક્ત ધર્મ જર્ છે. તા.જી, હું સંસારસાગરમાં ભૂલા પડેલા માનવ છુ. મને સ સારરૂપી સાગરમાં કે ઇનું પણું અવલ ંબન નથી, છે તે તે ફક્ત એક ધરૂપ વહાણુનું જ છે માટે મને સસારરૂપી સાગરમાંથી પાર કરનારૂ એવું ધમ રૂપી વહાણુ, તેને આશ્રય લેવા થા
અને સાંસારસાગર તરવા ઘા.
તેથી હું પિતાજી, ભયંકર ભવાબ્ધિથી પાર પામવાને, તે ધમનુ સાધન કરવાને અને આત્માનું કલ્યાણ કરવાને મને દીક્ષા લેવાની આજ્ઞા આપેા.
શુભકર—પુત્ર, તુ અમને એકના એકજ પુત્ર છે. અમારા સર્વેને આધાર તાર ઉપરજ છે. તારી માતા પુત્રવત્સલા છે. તેણી પેાતાના વચન માટે ઘણા પશ્ચાત્તાપ કરે છે. તારા સ્વજન કુટુંબ પિરવારદ્ધિ અને તારી તરૂણ સ્ત્રી પતિવ્રતા હોવાને લીધે તારા વિના દુ:ખી થાય છે. એ વિચાર કરી તારે ગૃહાવાસમાં આવવુ જોઇએ.
સિદ્ધ—પ્રિય પિતાજી, હું કાઇના નથી. મારૂ કાઇ નથી. સંસારરૂપી નાટકશા ળામાં કરૂપી સૂત્રધારને આધીન થઇ દેવતા, નારકી, મનુષ્ય, તિર્યંચ, ધની, નિન સુખી, દુ:ખી. રાય, રંક, સ્વામી, સેવક, ક્રીડા, પતંગિયા. રૂપવાન, કુરૂપવાન, બ્રાહ્મણ ચાંડાળ, ગાભાગી, દુર્ભાગી એવાં અનેક પૃથત્ પૃથગ રૂપ ધારણ કરી દુ:ખદાયી સ સારમાં નાટકીઆની પેઠે પણ હું એકલાજ નાચે છુ. એકેદ્રિયથી યાવત્ પ ંચેન્દ્રિય પર્યંત ચેારાશી લક્ષ જીવાચેાનિમાં સુક્ષ્મ થયા, ખાદર અન્ય!, સ્થાવર જંગમ ઇત્યાદિ અને રૂપોમાં પિરણમી સંસારસાગરમાં પણ હુ એકલેાજ ભમ્યો છુ.