________________
૧૧)
ધાર્મિક શિક્ષણક્રમની રૂપરેખા
ધાર્મિક શિક્ષણક્રમની રૂપરેખા.
આટલી સવિસ્તર ચર્ચા ઉપરથી ધર્મનીતિના શિક્ષ ને યર્થાથ કમ સમજ હશે. ર્વથ પહેલાં તે રૂચિ ઉત્પન્ન થવી જોઈએ અને માનુ મારીના ગુનો બોધ મળવા જોઈએ; પ નવતત્ત્વ તથા સમક્તિનું સ્વરૂપ સમજવું જોઈએ; અને છેવટે દેશવિરતિ તથા પ્રતિક્રમણ અવશ્યકોનું હેતુ રહસ્યની સમ પૂર્વક જ્ઞાન થવું જોઈએ, તથા પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગ અને ધ્યાનનું કિંચિત રૂપ સમજાવવું જોઈએ, વિધાથ મેટ્રિક થાય ત્યાં સુધી આટલું શિક્ષક પુરતું છે. | કોન્ફરન્સની કેળવણી કમિટીએ તાર કરેલ પ્રશ્નાવલિમાં છેવટે ધાર્મિક શિક્ષણક્રમ સંબ એક પ્રશ્ન મૂકવામાં આવેલ હતું તેને કોઈપણ વિદ્વાન તરફથી સવિસ્તર ઉત્તર નહિ મળવાથી અમે તે વિષે અત્રે ચર્ચા કરેલી છે.
વિદ્યાર્થીના શિક્ષણના ચાર વિભાગ થઈ શકે છે: (૧) બાળ વર્ગથી ત્રીજું ધોરણ (૨ ગુજરાતી ધોરણ ૪ થી ૭ યા અંગ્રેજી ગ્રામરથી ત્રીજુ ધોરણ, (૩) અંગ્રેજી ધોરણ ૪ થી મેટિક, અને (૪) કોલેજનો સમય. આપણે એ દરેક વિભાગ વિષે અનુક્રમે વિચાર કરીએ.
(૧)-બાળવર્ગથી ત્રીજી ધોરણ: ઉમ્મર ૫ થી ૮ વર્ષ. આ અવસ્થામાં બાળકો ઘણે ભાગે શાળામાં નિયમિત રીતે આવતા નથી તેમજ ચોકસ પણે અભ્યાસ કરતા નથી. વિધાર્થીની સમજ શકિત તદ્દન બજાવસ્થામાં હોય છે, તેને ભાષાજ્ઞાન થયેલું હોતું નથી. તેથી આ સમયે પુસ્તક દ્વારા વ્યવસ્થિત રીતે ધર્મ શિક્ષણ આપવું શકે કે ગ્ય નથી. એ વર્ષોમાં ધાર્મિક શિક્ષણ માત્ર મહેથી અને પરોક્ષ રીતે અપાવું જોઇએ વિદ્યાર્થીના હાથમાં ધર્મ શિક્ષણને અંગે કોઈપણ પુસ્તક મૂકવું જોઈએ નહિ.
- જે ક્રિયાકાંડનો અત્રેથીજ આરંભ કરાવવાનો આગ્રહ હોય તે માત્ર દે વંદન વિધિન સૂત્રને સાદી સમજ સાથે મુખપાઠ કરાવે; નહિં તો નમસ્કાર મંત્ર તથા પૂજના દેહર આદિ છુટક પદો મહેાયે કરાવવા.
શિક્ષક માટે એક પુસ્તક રચાવાની બહુ જરૂર છે. તેમાં Fairy Tales પરીઓની તથા પશુ પક્ષી આદિની વાતે, સાધા ણ દાને, અને કોઈ પણ ધર્મની સામાન્ય ધાર્મિક કથા
નો સમાવેશ થ જોઈએ. (૨)-ધોરણ ૪ થી ૭, અંગ્રેજી પ્રાઇમરથી ત્રીજું ધોરણ: ઉમ્મરે ૯ થી ૧૨ વર્ષ.
જે શાળાઓમાં ધાર્મિક શિક્ષણની શરૂઆત પ્રતિક્રમણ સૂત્રોની ગોખણપટ્ટીથી કરવામાં આવે છે, તેઓ તે એક જ કાર્ય માટે વિદ્યાર્થીના પાંચેક કીમતી વર્ષ વિના કારણે લઈ લે છે. 24a overpressure in elementary education 24 vel mielas aume Galicit
પર અભ્યાસને બોજો અતિ ભારે છે એવી ચાલુ ફરિયાદને પુષ્ટ કરે છે, પણ જે એષિય આગળપર મુલતવી રાખવામાં આવે તો બે એક વર્ષમાં તે ખુશીથી થઇ શકે તેમ છે અને બાળકને ત્રણેક વર્ષ જેટલો અમૂલ્ય સમય બીજા વિશેષ ઉપયોગી કાર્યો અથે તેનું વર્તન ઘડવા અર્થે–બચી શકે.
આ અવસ્થામાં વિદ્યાર્થીમાં સમજશક્તિના અંકુર ફુટે છે, નૈતિક ટેવ કેટલેક અંશે બંધાઈ શકે છે. માટે એ સમયમાં રસમય કથાઓ દ્વારા ધર્મ જિજ્ઞાસા પ્રદિપ્ત કરવી તથા માર્ગનુસારીના