________________
ધાર્મિક શિક્ષણને દમ.
(જુન.
-
-
-
- -
-
થમથી દુર્ગણ દૂર કરવા વગર, લેકને દેખાડવા માટે જિન મતની ક્રિયા કરે છે તેથી આમાનું લકુલ કલ્યાણ થતું નથી; પણ જે વેગે પુરૂષ ધર્મ અંગીકાર કરે તેજ ધર્મ શોભે છે, અને તાને તથા પરને હિતકારી થાય છે. માટે જેને ધર્મપ્રહણ કરવો હેય, અને પોતાના આત્માને
મુક્ત કર હેય તો, તેણે પ્રથમથી જ માનુસારી વિગેરે ગુણ ગ્રહણ કરવા અને પછી પિતાની યોગ્યતા પ્રમાણે ધર્મ ગ્રહણ કરવા યુક્ત છે, અને એ જ હેતુ માટે “યોગ્ય પુરા ધર્મ ગીકાર કરવો” એમ અત્રે દર્શાવેલું છે.
ધર્મ ગ્રહણ કરવાની વિધિ. ધર્મ વિધિ સહિત અંગીકાર કરવો જોઈએ. “ પ્રશ્ન—ધર્મ તે પિતાના ચિત્તની પરિશુદ્ધિથી થાય છે તે વિધિએ કરીને એ ધર્મ કરથી શું થવાનું છે? [ ઉત્તર–પિતાની શક્તિ વિગેરેને ૮ વિચાર કરી, ધર્મ ગ્રહણ કરવો તે નિર્મલ ભાવનું રણ છે. એટલે પ્રકષતાથી પોતાનું ફલ સાધવામાં અવંધ્ય છે. એટલા માટે વિધિપૂર્વક ધર્મ હણ કરવાની જરૂર છે. જેમ ખારી ભૂમિમાં વાવેલું બીજ નિષ્ફલ થાય છે તેમ વિધિ રહિત માપેલ ધર્મ પણ નિષ્ફલ થાય છે.
જેણે શ્રાવક ધર્મને અભ્યાસ સારી રીતે કર્યો હોય તે યતિધર્મ ગ્રહણ કરવાને યોગ્ય રાય છે, માટે ગ્રહસ્થ ધર્મ પહેલાં સમજાવવાની જરૂર છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને વાર શિક્ષાત્રત, એ બારવ્રત ગ્રહણ કરવાની યોગ્યતા થાય છે. પણ સમકિત ન થયું હોય ત્યાં સુધી વ્રત ગ્રહણ કરવાની યોગ્યતા કહેવાય જ નહિ; કેમકે તેમ માને પાથી નિપફળપ મુને પ્રસંગ આવશે. માટે સમકિત વિના વ્રત ગ્રહણ કરવું તે ફેકટ છે. વળી શાસ્ત્રમાં પણ હ્યું છે કે
सस्यानीवोषरक्षेत्र निक्षिप्तानि कदाचन । न व्रतानि प्ररोहन्ति जीवे मिथ्यात्ववासिते ॥ संयमा नियमाः सर्वे नाश्यन्तेऽनेन पावनाः ।
क्षयकालानलेनेव पादपाः फलशालिनः ।। | ભાવાર્થ-જેમ ખારી ભૂમિમાં વાવેલાં ધાન્ય કોઈ પણ પ્રકારે ઉગતાં નથી; તેમ મિથ્યાવસહિત જીવને વિષે વ્રત નિયમ ઉદય નથી પામતાં. એટલે કર્મ ક્ષય કરવાનું નિમિત નથી બનતાં. | “ જેમ ફળથી શોભાયમાન વૃક્ષો કપાત-કાળના અગ્નિથી નાશ પામે છે તેમ પવિત્ર સંયમ અને નિયમે મિથ્યાત્વથી નાશ પામે છે.
જિન વચન શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી અને તેના ઉપર સ્વભાવિક રૂચિથી, જ્ઞાનાવરણ દર્શન નાવરણ મિથ્યાત્વ હ વિગેરે કર્મના ઉપશમ અને ક્ષયરૂપ ગુગથી, સમિતિ દર્શનની ધારૂપ વિપર્યાસને નાશ કરનારૂં, ખોટા કદાગ્રહ રહિત શુદ્ધ વસ્તુના પ્રજ્ઞાપનને અનુસરતું, આકરા કલેશ રહિત ઉત્કૃષ્ટ બંધનો અભાવ કરનારું, અને આત્માના શુભ પરિણામ રૂપ સંખ્યક દર્શન ઉદય પામે છે.”