________________
૧૯૧૦)
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું
દેશ ગુજરાત જીલે ખેડા તાબે ગામ ખંભાત (સ્તંભતીર્થ) મધ્યે આવેલ ઓસવાળ તરપૂન ઉપાશ્રય ખાતાને લગતો રીપોર્ટ.
સદરહુ ઉપાશ્રયના શ્રી સંઘ તરપથી વહીવટકર્તા શેઠ વાડીલાલ છોટાલાલન હસ્તકનો હિસાબ અમોએ તપાસ્યો છે. તે જોતાં આ વહીવટ પણ દેરાસરજીના વહી વટની માપક નવા ચેપડાઓમાં ઉનારેલે છે, તેનો ખુલાસે પણ દેરાસરના રીપેટ પ્રમાણે.
- સદરહ વહીવટના ચોપડા નવા બનેલા જેવા અમોને લાગવાથી સદરહુ વહીવટ કર્તાને તે બધી પૂછતાં તેમણે ખુલાસો કર્યો કે સદરહુ વહીવટના જુના ચોપડામ જુની રૂઢીએ નામું લખાએલું હોવાથી તેમાં સમજ પડે તેવું નહિ હોવાથી તેમને સરવૈયું મળે તેમ નહિ હોવાથી તે ચોપડા ઉપરથી નવી ચોપડીઓમાં નામુ ઉતાર સરવૈયું મેળવેલ છે.
સદરહ વહીવટકર્તાએ હીસાબ દેખડાવવામાં ‘આજકાલના વાયદામાં અમારે રે મહીનાનો ટાઈમ કર્યો છે તે દિલગીર થવા જેવું છે તે પણ છેવટે બીજાઓ પતે છુટા પડી હીસાબ દેખડાવ્યો તેથી તેમનો આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગ્રહોને આપવામાં આવ્યું છે.
છેલ્લે નીમાડ તાબે મલકાપુર મધ્યે આવેલા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ.
સદરહ દેરાસરજીના વહીવટકર્તા શેઠ ગુલાબચંદજી વૃદ્ધિચંદજી તથા શેઠ રામ લાલજી બાગમલજીના હસ્તકને સંવત ૧૯૫૫ની સાલથી તે સંવત ૧૯૬૫ ના પર સુદી ૧૫ સુધીનો હીસાબ અમેએ તપાસ્યું તે જોઈ બહુ ખુશી થયા છીએ કે અમો બોલાવી દરેક બાબત સાથે હીસાબ દેખડાવી આપે છે તેથી તેઓને ધન્યવાદ ઘટે છે
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે.
દેશ દક્ષિણ જીલે વરાડ ગામ બાલાપુર મધ્યે આવેલા શેઠ પાનાચંદ નથુશા સાધારણ તથા છોકરાને ભણાવવા ખાતાને લગત રીપોર્ટ.
સદરહુ વહીવટના શ્રી સંઘ તરપૂથી વહીવટકર્તા શેઠ લાલચંદ ખુશાલચંદ હસ્તકને હીસાબ અમેએ તપાડ્યું છે તે જોતાં આ વહીવટના ચેપડા જુદા રામ વામાં આવ્યા નથી પણ વહીવટકર્તાના ખાનગી ચોપડામાં નામું લખ્યું છે તે તમારા ઉતારી લીધું છે. સદરહુ ખાતામાં જે જે સૂચનાઓ કરવા જેવી હતી તેને લગ સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહને આપવામાં આવ્યું છે
શ્રી મુંબઈ મધ્યે બારકેટ પાયધુની ઉપર આવેલા શ્રી ગેડી પાર્શ્વનાથજી માહ રાજન દેરાસરજીના તથા સાધારણ ખાતાના વહીવટને લગતે રીપોર્ટ.