________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
સૂચના—આ સ્થળે. ઉપરાંત અરજીએ આવેથી પરીક્ષા લેવાનાં સ્થળેા વધારવાને વિચાર કરવામાં આવશે.
૧૨૦ )
અભ્યાસક્રમ.
નીચે મુજ” પાંચ ધેારણેાની પરીક્ષા લેવામાં આવશે. આ પ્રસિદ્ધ કરેલા અભ્યાસ ક્રમમાં સને ૧૯૧૦ અને તે પછીના ત્રણ વરસમાં અતિ અગત્યના કારણ વગર ફેરફાર કરવામાં આવશે નહીં.
ધોરણ ૧ લ
:
પંચપ્રતિક્રમણ મૂળ, અર્થ, વિધિ અને હેતુ સાંર્હુત (શેડ હીરાચંદ કકલભાઈવાળુ પુસ્તક ). વિધિપક્ષવાળા ઉમેદવારો માટે શેઠ ભીમિસંહ માણેકનું છપાયેલ વિધિપક્ષ પંચપ્રતિક્રમણુસૂત્ર માટું. સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા તે તે ગચ્છના પ્રમાણભૂત પુસ્તકના અનુસાર લેવામાં આવશે.
R
ધોરણ ૨ જી.
નીચેના બેમાંથી કોઇ પણ એક વિભાગ..
( મે.
૧ જીવિચાર તથા નવતત્ત્વ પ્રકરણ (શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તકા), શ્રાવક ધર્મસંહિતા ( માંગરાળ જૈન સભાનું છપાવેલું). ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ લે.
૨ નવતત્ત્વ, નવસ્મરણ અર્થ હિત ( શેડ ભીમસિંહ માણેકવાળાં પુસ્તક), ત્રણ ભાષ્ય ( શેઠ વેણીચદ સૂરચદ અથવા શેડ ભીમસિંહ માણેકવાળુ પુસ્તક ) અ અને સમજણુ તથા હેતુપૂર્વક
ધોરણ ૩ જી.
યોગશાસ્ર ( મુમિને કેશરવિજયજી તર`થી પ્રગટ કરેલુ પુસ્તક ). મહાવીર્ ચરિત્ર ભાષાન્તર હેમચંદ્રાચાય કૃત ( શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રાસદ્ધ થયેલું.)
આનંદધનજીની ચાવીશી ( જ્ઞાનવિમળસૂરિના ટખાવાળી ).
ધોરણ ૪ શું.
આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિહુ માણેક તરપૂથી છપાએલ ). તત્ત્વાર્થાધિગમસૂત્ર ( રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી ).
ધારણ પ મુ.
નીચેના પાંચ વિભાગમાંથી કાઇ પણ એક વિભાગ ન્યાયઃ——સ્યાદ્વાદ મજરી ( રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી ),
નયણિકા વિનયવિજયજી કૃત ( પડિત લાલન તરપૂથી છપાએલ ).
* આ બુક હાલમાં મળતી ન હેાવાથી આ વરસે તેમાંથી સવાલ પૂછવામાં આવૐ નહીં, ગુ આવતા વર્ષથી તે બુકમાંથી સવાલ પૂછવામાં આવશે.