SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ટયુટરીચલ-કલાસીઝની ત્રમાસિક પરીક્ષા. પ ર આવેલ શેઠ વરચંદ કરમચંદ જૈન કીરીડીંગ રૂમ એન્ડ લાઈકે હાલમાં ચાલતા ટયુટોરીયલ કલાસી છે કે જેમાં ૧૭ વિદ્યાથીઓ લાભ લે છે ત્રીમાસિક પરીક્ષા તા. ૨૦-૪-૧૦ ની રાત્રે રા. રા. ઉમેદચંદ દોલતચંદ બરોડિયા : એ. ના હસ્તકથી લેવામાં આવી હતી જેનું પરીણામ પરીક્ષક તરફથી પૂરતું તોષકારક જણવવામાં આવેલ છે. શ્રીયુત પરીક્ષકે કરેલ મીનીટ નેધ, (જે નીચે પ્રમાણે છે તે) મજકુર કલાસીઝમાં કરવામાં આવતા સંગીન કામને પૂરતો પૂરા છે. જે દરેક સદ્દગૃહસ્થને વાંચવાની ખાસ ભલામણ છે. I examined the Students of the Tutorial-classes on the 20th April 1919 at the request of the Proprietor and was highly pleased 10 find that they all showed good progress within a period of four months. The teachers seem to have worked hard for their pupils. However I wish they would take care in future that their pupils learn English Pronunciation better. These Classes are the first of their kind in the Jain Community of Bombay and if they are properly encouraged, they wili be a boon to the Young students who cin not attend school because of heir poverty, age and employment. The New Scheme adopted here is commendable. Il wish every prosperity to these Classes. Sd. U. D. BARODIA. B. A 21st. April 1910. TEACHER, CHANDA RAMJI GIRLS' HIGH SCHOOL & SUPDT. G. M. JAIN HOSTEL ધંધ.દારીઓને અંગ્રેજી વાતચીત, વેપારી પત્રવ્યવહાર એક વર્ષમાં ખાસ નવીન ઢબ મૂજબ (સાધારણ) શીખવવામાં આવે છે. ફી રૂ. પ૦) તે ચાર હફતે દર ત્રણ ત્રણ માસ માટે રૂ. ૧૨ા એડવાન્સ લેવામાં આવે છે. ટાઈમ રાત્રીના ૮ થી ૯ (મુટા. હાઈસ્કુલના વિદ્યાર્થીઓને કલાસના ધારણ મુજબ શીખવવામાં આવે છે. અનુભવી કેળવાયેલા શીક્ષકે રોકવામાં આવ્યા છે. વ હકીકત માટે લાખો યા મળે. ઠે. વી. કે. જેન લાઈબ્રેરી. લાલચંદ લર્મિચંદ શાહ. પાયધુની–મુંબઈ.' ( પ્રેરાયટર ટયુટોરીયલ–કલાસીઝ ઉદ્યોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપગી, “હાથી ગુંથવાના સંચા.” [, Jધ વહેપારી તેમજ હસ્થ ઘરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઈ શ તેવા સરસ અને સફાઈદા મેજ, ગલપટા, ટોપીઓ, ગંજીફરાક વીગે એમ -. ઘણી જ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઈગ્લીશ બનાવટ સંચા ધુપલીઆ એન્ડ કુ. માં મળે છે. પ્રાઈસલર મફત. કે જે એચ એનં. ૧૨૫ ગુલાલવાડી–મુંબઈ. નં૦ ૪
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy