________________
૧૯૧૦)
શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા,
પ્રાસંગિક પદ્ય વડે નવપદને નમસ્કાર. (૧) ઉત્પન્ન થયેલા નિર્મળ જ્ઞાન તિથી ભરેલા, સતિહાર્ય યુક્ત સિંહાસ
ઉપર સંસ્થિત થયેલા, અને સદ્ દેશના વડે જેમણે સજનોને આનંદિત કરે
છે તે જિનોધને સદા સહસશઃ નમસ્કાર હો ! (૨) પરમાનંદ લક્ષ્મીના સ્થાપનરૂપ અને અનંત ચતુષ્કના સ્વામી એવા સિદ્ધ ભ
વંતને વારંવાર નમસ્કાર! (૩) કુમતિ-કદાગ્રહને હઠાવી કાડનાર અને સૂર્ય સમાન પ્રતાપી એવા આચાર
મહારાજને વારંવાર નમસ્કાર! (૪) સૂત્ર અર્થ અને તદુભયને વિસ્તાર કરવા તત્પર એવા વાચકને વારંવાર વંદન (૫) જેમણે સમ્યગ રીતે સંપમને સેવેલું છે એવા દયાળુ અને દમનશીલ સાધુ
જનને વારંવાર નમસ્કાર! (૬) જિરોક્ત તત્વને વિશે રૂચિ-પ્રીતિ થવી એ છે લક્ષણ જેનું એવા નિર્મ | દર્શન ગુણને વારંવાર નમસ્કાર! (૭) અજ્ઞાન અને મેહરૂપ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન સમર્થ જ્ઞાન ગુણ
વારંવાર નમસ્કાર ! (૮) આત્માની સંપૂર્ણ શક્તિ જેના વડે પ્રાપ્ત થયેલી છે તે સંયમ વીર્યને વારંવા
નમસ્કાર ! (૯) અછવિધ કર્મરૂપી વચનને ઉખેડી નાંખવા કુંજર સમાન તીવ્ર તપ સમુદાય
વારંવાર નમસ્કાર!
એવી રીતે નવપદોથી નિષ્પન્ન શ્રી સિદ્ધચક્ર મહારાજને હે ભવ્યજને તમે ભકિ ભરથી ભજે
ઈતિ શમશ્રી સિદ્ધચક્રઆરાધન વિધિ. ઉપર કહ્યા મુજબ નવપદના ગુણ સમજી શાશ્વત સુખના અથી જનોએ તેનું સદા સદ્દભાવથી સેવન કરવું. ત્રિકાળ પૂજા સેવા ભક્તિ બહુમાન પૂર્વક મનમાં નિર તર નવપદનું સ્મરણ કરવું. દ્રઢ અભ્યાસથી નવપદનું ધ્યાન ધરનાર પોતે જ નવપ રૂપ થઈ શકે છે. તેથી અહોનિશ હૃદય કમળમાં નવપદનું સ્થાપન કરી રાખવું જરૂર છે. આસો અને ચૈત્ર માસમાં વિશેષ કરીને શુદ ૭ થી ૧૫ સુધી નિરંતર “આયંબિલ તપનું સેવન કરવું, અને એ કેક દિવસે અનુક્રમે છે દી પૂર્વક ? નમો રદંતાળ, ૨ નવે सिद्वाणं, ३ नमो आयरियाणं, ४ नमो नुवझायाणं, ५ नमो लोर सञ्चसाहुगं, ६ नम् दसणस्स. ७ नमो नाणस्स, ८ नमो चरित्तस्त, ९ नमो तपस्त से नवपद नुराग દરેક પદને ૨૦૦૦ જાપ કરે અથવા એકેક પદથી ૨૦ નવકારવાળી ગણવી. ગણું ગણતાં અરિહંતાદિક પદમાંજ ઉપયોગ સ્થિર કર. સ્થિર આસન કરી મન તથ ઈ ને કાબુમાં રાખી, એકાંત અને પવિત્ર સ્થળમાં અડગ ધ્યાન ધરવું. ઉભયકાળ