________________
૧૯૧૦)
શ્રી જેન વેતાંબર એજ્યુકેમન
ને રીપોર્ટ
ઉપરના રૂ. ૨૮૯૬)માંથી રૂ. ૧૮૧૮-૧૩-એજ્યુકેશન બોર્ડ વાપર્યા છે, આ રૂ. ૧૦૭૭-૨-૩ બાકી રહેલા છે. તેમાંથી ડીસેમ્બર માસની પાઠશાળાઓ અને વિદ્ય થઓને આપવાની સ્કોલરશીપના રૂ. પર૫)ના આશરે દેવાના છે. તેમજ નવેમ્ય માસની મદદના પણ રૂ. ૧૫)ના આશરે દેવા છે. ધાર્મિક પરીક્ષાના ખર્ચ માટે | ૫૦) મંજુર કરેલા માંડીવાળવા બાકી છે. તે કુલ મળી રૂ. ૬૨૫) જતાં બાકી રૂ. ૪૫ રહે છે તેમાંથી જાનેવારીની મદદ આપી શકાશે, પણ ફેબ્રુઆરી સને ૧૯૧૦ ની મત પૂરી આપી શકાય તેમ નથી.
- સિદ્ધર્ષિ ગણિ.
(લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઈ.). આ સિદ્ધષિ ગણિનો સમય નક્કી કરતાં ઘણી મુશ્કેલીઓ નડે છે. કારણ કે ઘા ખરા વિદ્વાનોના મતે જુદા જુદા છે. તેમજ સિદ્ધષિ ગણિ મહાવીરસ્વામીના મુ પાટે થયા નથી, તો પણ ઘણું વિદ્વાનોના મતોને અનુસરતાં તેમજ તેઓના દાખ દલીલો તરફ નજર કરતાં જણાય છે કે આ મહષિ મહાશય વિક્રમની નવમી સદી છેવટના ભાગમાં તેમજ દસમી સદીમાં હશે એમ પણ માની શકાય છે. મહાકાલ શિશુપાળવધ યાને માઘકાવ્ય તેના લખનાર કવિ માઘ તે સિદ્ધષિના સાંસારિક વ્ય હારે કાકાના પુત્ર હતા. (જુઓ પ્રભાચંદ્ર સૂરિનું કરેલું પ્રભાવક ચરીત્ર જે વિક્ર સંવત ૧૭૩૪ માં રચાયું છે. ) ઉપમિતિ ભવ પ્રપંચ પીઠબદ્ધ ગ્રંથના કર્તા તે આ સિદ્ધષિ ગણિ છે, અને તે વિક્રમ સંવત ૯૬ર એટલે ઈસ્વીસન ૯૦૬ માં તેઓ ઉપરોક્ત ગ્રંથ રચ્યું છે. (જુઓ, ઉપમિતિ ભવ પ્રપંચ ગ્રંથના પીડબદ્ધના ભાષાંતર પ્રસ્તાવના પાને ૪ છે, જે ભાષાંતર . રા. મોતીચંદ ગિરધરલાલ કાપડીયા બી. મેં એલ. એલ. બી. સોલીસીટરે કરેલું છે.)
તેમના ગુરૂ મહાશય ગાષિ સંવત ૯૬૨ માં હયાત હતા. (જુઓ જૈન ધર્મ પ્રાચીન ઇતિહાસ ભાગ બીજે પાને ૧૪૫ મેતેવી જ રીતે દંતકથાઓ અને ઇતિહ સાધારે જણાય છે કે રાજા ભેજ પણ દસમી સદીમાં હતો. તે સમયમાં કવિમાં પણ ભોજરાજા (તે અવંતી નગરીને રાજા તે અવંતી આજે ઘણું કરીને ઉજજે નામથી ઓળખવામાં તે હોયતે હોય જે માળવા દેશમાં છે.) ના સમયમાં હયા હતો. અને પાશ્ચાત્ય વિદ્વાન ડે. કલાટ પણ માઘકવિના સમય માટે ચોક્કસ રી. વિક્રમની નવમી સદીનો છેવટનો ભાગ કબૂલ રાખે છે. એ ઉપરોક્ત કારણોથી જણ છે કે ઉપમિતિ ભવ પ્રપંચ પીઠબદ્ધના રચનાર, શિશુપાળવયના લેખક કવિ મા ને કાકાના પુત્ર, ગદ્ગષિના શિષ્ય, તે સિદ્ધષિ ગણિ આજથી વિક્રમ સંવત્ ૧૦૦ વર્ષ પહેલાં અને વીર સંવત્ ૧૪૭૪ પહેલાં આ ભારત વર્ષની પવિત્ર ભૂમિના ભૂત ઉપર વિહાર કરી ભવ્ય જીને ધર્મ રૂપી અમૃતનું પિતાની દેશના વડે પાન કરાવ હતા, અને તેઓ અવંતી નરેશના અને કવિ માઘના સમકાલી ન હતા એમ જા શકીએ છીએ.