________________
૭
જૈન કોન્ફરન્સ હેરડ
[ માર્ચ
શાળા માટે બીજે દિવસે સભા ભરવામાં આવી, જેના પરિણામે પાઠશાળા સ્થા પવાનું મુકરર કર્યું. પાઠશાળા ચાલુ થાય ત્યારે લાયબ્રેરી સ્થાપવા ઠરાખ્યુ છે. વીશેક પુસ્તક ગામમાંથી થઇ શકશે.
66
""
દેદરડા સ. ૧૯૬૫ના પોષ વદી ૧-૨ આપણાં ઘર માત્ર પાંચેક છે. પહેલે દિવસે કણુખી, ખેડૂત અને એવાજ કેટલાક વર્ષોંના લેાકાની સભા ભરી દેવગુરૂ અને ધર્મની પરીક્ષા એ વિષયપર ભાષણ કરવામાં આવ્યું હતું. જેની ઘણી સારી અસર થવા પામી હતી. બીજે દિવસે પ્રભાતે ગીરાસદારાના ચા રામાં જાહેર જનરલમિટીગ ભરવામાં આવી હતી. તે પ્રસંગે ક્ષત્રીઓને ક્ષાત્ર ધર્મ હાલ કેટલેા સચવાય છે એ વિષયપર ઘણું વિસ્તૃત ભાષણ આપવામાં આવ્યું હતું જેની અસર એટલી બધી થઈ કે દારૂ માંસ વાપ રનારા સઘળા ક્ષત્રીઓએ તે સદા માટે ત્યાગ કર્યાં. કેટલાક ભાઈઓએ સર્વ વ્યસનના સદ'તર ત્યાગ કરે. એવાજ ખીન્ને પણ સારા લાભ થયા. હાજર રહેલા માટી સંખ્યાવાળા સઘળા ક્ષત્રીઓએ દારૂમાંસ કદી પણ નહી વાપરવા દૃઢ પ્રતિજ્ઞા કરી કે જે પૈકીના જાતે શિકાર કરવાવાળા હતા. પેાતાના તાખાના ગામેની સીમમાં કાઇ પણ જીવને મારી ન શકે એ મુકરર કર્યું પણ તેના અમલ હવે પછી થવાના છે.
હાથસણી સ. ૧૯૬૫ના પેષ વદી ૩-૪—સવારમાં ચારાના વિશાળ મકાનમાં ક્ષત્રીઓની જનરલ મિટીંગ ભરી હતી. આ પ્રસગે ગામના કાઈ ગીરાસદારનું કારજ હાવાથી ઘણા ગામના ક્ષત્રીએ અત્રે આવ્યા હતા. તે સઘળાઓએ અને ગામની મીજી પ્રજાએ હાજરી આપી હતી. હાજરી આપનારની સખ્યા માટા પ્રમાણમાં હતી. “ ક્ષત્રીઓના વર્ણાશ્રમધર્મ ” એ વિષયઉપર બહુ લ'બાણુથી વીરરસભયુ ભાષણ કરવામાં આવ્યું હતું. આ ભાષણુની પણ એટલી બધી અસર થઇ કે હાજર રહેલામાંથી એક એ સિવાયના બધાએ જીવન પર્યંત દારૂ અને માંસના ત્યાગ્ર કર્યાં કે જેમાંના તે સઘળાએ એ વ તુ વાપરનારા હત્તા. એક બે જણાએ પ્રતિજ્ઞા નથી લીધી તેમણે પણ તે વસ્તુ નહી' વાપરવા નિશ્ચય જણાવ્યા છે. આ પ્રસંગે ક્ષત્રીઓમાંના અનાચાર અને દુર્ગ્યુસના સ`ખત્રી ઘણુ' કહેવામાં આવ્યું હતું.
''
""
ગામના કેટલાક આગેવાનો મહારગામ હાવાથી મીજી એક સભા સ્ત્રીઆની ભરવામાં આવી હતી. આ વખતે પણ શુ' સ્ત્રીઓ ગુલામગીરી માટેજ સરજાયેલી છે ? ” એ વિષય ઉપર માટુ' સાદી અને સરળ ભાષામાં ભાષણ આપવામાં આવ્યું હતું. પ્રસગોપાત તેમની હાલની રૂઢી એ ખાખતપર વધુ સમજાવવાથી તેઓએ “ રડવા કુટવાના હાનિકારક રીવાજ ” માંથી