________________
^^
^
^^^^^^
^^^^^
' જેને કેન્ફરન્સ હેર, બાળલગ્ન શબ્દની સંકલનાજ કે એવી રીતે કરવામાં આવી છે કે જેને માટે નિઃશંક રીતે વધે લઈ શકાય. લગ્ન શબ્દની સાથે બાળ શબ્દ જોડાવેજ ન જોઈએ. એગ્ય વયને યુવાન પુરૂષ પાકટ વયની યુવાની સાથે જે સંબંધથી જોડાય છે. તે જ લગ્ન કહી શકાય. બાળ વયના પુરૂષ યા સીમાટે વાસ્તવિક રીતે જોતાં લગ્ન સંબંધ જાએલેજ નથી. અજ્ઞાન માબાપ કેળવાયેલ હોય છતાં પણ રૂઢીને વશ થઈ નિતિક હિમ્મત બતાવી શકતા નથી તેમને પણ એજ વર્ગમાં મુકવા પડશે. હા લેવાની લાલસાથી, મેહાંધતાથી, બા. ળકે જેમ ઢીગલા ઢીગલીની સાથે પરણાવી આનંદ માને છે તેની માફક પિતાના નાની ઉમરના ૧૩-૧૫ વર્ષની ઉમરના પુત્ર અગર પુત્રીને તેટલીજઉમરની કન્યા અગર બાળક સાથે તેઓનાં અણસમજ્યાં લગ્નના ફેરા ફેરવે તે કાયદાની-નીતિના– ધર્મના નિયમ વિરૂદ્ધ છે. એટલું જ નહિ પણ મુગ્ધ માબાપનું આ અગ્ય કૃત્ય તેઓના ફરજનું હિત તપાસતાં માત્ર હિત શત્રુના કાર્યની જ ગરજ સારે છે. એમ બાળલનથી નીપજતા અનેક દેશનું યથાર્થ રીતે અવલોકન કરનાર સ્પષ્ટ રીતે સમજી શકે છે. તેઓ એક એવા ભ્રમમાં રહે છે કે સ્ત્રી સ્ત્રીધર્મમાં આવે તે પહેલાં જ પરણાવવી જોઈએ, પરંતુ વાસ્તવિક રીતે તેથી ઉલટેજ નિયમ હોવા જોઈએ. કન્યા સ્ત્રીધર્મમાં આવે ત્યાર પછી જ પરણવાને લાયક ઉમરની ગણાવી જોઈએ,
* પુત્રોને પરણાવવા કે ન પરણાવવા, કયારે પરણાવવા, કેવા ગુણવાળી. સ્ત્રી સાથે પરણાવવા તે સઘળી બાબતેને તે ફડ કરવાનું કાર્ય માબાપને હસ્તક રહેવું જોઈએ નહિ. અને તેથી ઉપરના કાર્યમાં માથું મારવા જતાં તેઓની પવિત્ર ફરજે ગ્ય રીતે બનાવી શકાતી નથી. માબાપની ફરજ પિતાના.. પુત્ર પુત્રીને વ્યવહારિક, ધામિક (નૈતિક) અને માનસિક ઉચ્ચ કેળવણ પ્રાપ્ત કરાડા વી ભવિષ્યની જીંદગી તેઓ કોમના–દેશના–જનસમાજના એક ઉપયોગી અંગતરીકે સાડલાઈથી ઉચ્ચ ભાવનાથી ગુજારી શકે તેવી રીતે લાયક બનાવવાની છે. લગ્ન પ્રેમવિષયક સંબંધની કેટલી જોખમ ભરેલી જવાબદારી છે તેનું યત્ કિ. પ્તિ પણ જ્ઞાન નહિ ધરાવનાર–લગ્ન સંબંધથી જોડાનાર પાત્રો ઉપર બાળવયથી જ ઉચ્ચ કેળવણીની શરૂઆત કરવાના સમયથી જ તેને બાધા પહોંચાડે તેવી રીતે, સંસારની ધુંસરી નાંખવામાં આવે છે એ અત્યંત ખેદકારક છે. વિદયત પ્રમાણે યોગ્ય ઉમરે સેળથી પચીસ વર્ષની વય સુધીમાં વીર્ય બંધાઈને પા , કટ થાય છે તે પહેલાં જે બાળકોના લગ્ન કરી અકાલીન ગૃહસ્થાશ્રમ શરૂ.. કરવાની તક આપવામાં આવે તે તેનું પરિણામ કેટલું સંતાપજનક આવે તેને લાંબો વિચાર કરવાની જરૂર રહેતી નથી. કાર્યકારણભાવ પ્રમાણે તેઓ